________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી દીક્ષાની પ્રતિજ્ઞા
ગઝલ,
“કહી દીક્ષા પતિની હે, જગત ઉદ્ધાર કરવાને સકળ કર્મ પરિહરવા, સહજની શાન્તિ વરવાને. ” ૧ સકળ જીતણું રક્ષા, કદી જૂઠું નહિ બોલું કદી નહિ ચેરીની વૃત્તિ, અમારૂં બત્ત એ ત્રીજું. તજી ભેગેતણી ઈચ્છા, કદી નહી સંગ રમણીને અવસ્થા જન્મથી સાચી, મરણ પર્યત રહેવાની. પરિગ્રહની તજી ફાંસી, જરા નહિ ચિત્તમાં ઈચ્છા નથી ભુક્તિજ રજનીમાં, ગ્રહ્યું છઠું વ્રત ક્ષેમે. ધર્યા અષ્ટાંગ યેગો હે, યથા શક્તિ પ્રવર્તે છું નથી એ સર્વ કહેવાનું, કરીશું સહુ મનઃ સાક્ષી. ધરી આજ્ઞા જિનેન્દ્રોની, ધરી સ્યાદ્વાદની કુંચી; કરીશું સત્ય ધારેલું, નથી બંધન હવે કાંઈ. “ બલુનેની ગતિ નભમાં, ગતિ પ્રારબ્ધના ગે; નથી આશા અમરેની, સ્પૃહ નહિ શ્રેષ્ટિ વૃન્દાની. ” છે. ઈચ્છું ન ઈન્દ્રની પદવી, સ્પૃહા નહિ ચકવર્તીની; કરૂં છું ધર્મ ફેલાવે, ગણીને સર્વને સરખા. »
મળે તે મિત્ર મંડાર છે, જગત કુટુંબ ગણવાનું, “ તજી દીધું ગ્રહી લીધું, નથી થાતું નથી જાતું.
For Private And Personal Use Only