________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મ્હારા સ્વરૂપની સમાલોચના.
ગઝલ.
૨
ઠરેલું જે નથી મનડું, કર્યાથી શું પ્રતિજ્ઞાઓ, નથી જે શુદ્ધ ઉપયોગ, નથી શુદ્ધિ ક્રિયાઓથી. આ “નથી નિસંગ જે મનડું, કરે શું ત્યાગ બાહિરથી; કરે શું લેચ બાહિરને નથી મનથી ટળી મમતા. કરે કેટી ઉપાયે પણ, હશે ભાવી થશે તેવું; કરે શું કપના મિથ્યા, કરેલાં કર્મ ભેગવવાં. મળે જે ભાખરી તે શું, મળે મિષ્ટાન્ન તે પણ શું મળે જે રાજ્ય તેપણ શું, મળે જે ઝુંપડી તે શું. “ વહે પ્રારબ્ધ વાયુથી, સૂકેલું પાંદડુ જ્યાં ત્યાં; હવે હારી ગતિ એવી, જવાશે તોય મહારે શું” “વહે ઉપગની ધારા, ફકીરી એ ખરી હારી; ઝળકતી જાતની ઝાંખા, ખરી આંખે અમારીએ.
અનિષ્ટ કે નથી ઈષ્ટ, જડેના ખેલમાં જડતા; અસંખ્યાત પ્રદેશી હું, ખરે મેગી સહજ રૂપે. નથી ધોળા કે પીળામાં, નથી ઘરમાં નથી વનમાં નથી ટલાં કે ટપકામાં, ખરે સંન્યાસ અત્તરને ”
જટાવૃદ્ધિ કર્યાથી શું, નથી જે યેગને ગી; ખરી વ્યવહારની શુદ્ધિ, અનુભવ જ્ઞાનની કુંચી. ” “ નથી દુનિયાણ પરવા નથી લજજા નથી ભીતિ; પ્રભુને પંથ જેવાને, અલખની ધુન લગાવાની.” “અલખ ગ્યાલા ચઢાવીશું, અલખના ઘેનમાં રહીશું; બુદ્ધયશ્વિની ફકીરીમાં, અનતાનન્દ દવે.”
એમ શાંન્તિઃ ?
૬
For Private And Personal Use Only