________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs
મહારી ત્યાગદશા.
ગજલ, “તજ્યાં માતા પિતા ભ્રાતા, તજ્યાં હાલાં સગાં સર્વે તજી બહેને ત્યજ્યા મિત્રે પ્રભુ એ સર્વ તુજ માટે.” ૧ “ત્યજાઈ દેહની મમતા, નિરંજન નિત્ય નિર્ધાર્યો; અકળ લ્હારૂં સ્વરૂપ જેવા, ફકીરી વેશ લીધે મહેં. ૨ તે લીધાં નિયમ પાળ્યાં, ફ બહુ પહાડને નદિયે; નગર ગામે બહુ દેખ્યાં, ગમન કીધુ વિના જુતે. ૩ અમર દવે હૃદયને તું, શુભધ્યાને બહુ જોયે; છુપાયે તું છૂપી રીતે, તથાપિ ઢંઢતે પ્રેમ. ખરી દૃષ્ટિ થકી ખેજે, તથાપિ ભાસતો દરે; ઘણે સૂક્ષ્મ અરૂપી તું, અનુભવ દૃષ્ટિથી જે. સહજરૂપી અવિનાશી, સકલ વ્યાપક વિશ્વાસી, સ્વયં શે સ્વયં દીઠે, સ્વયં ગાયે સ્વયં થાય. ૬
સ્વયં સત્તા સ્વયં વ્યક્તિ, સ્વયં જ્ઞાની સદા હું છું; પૂરણમાં પૂર્ણ હું પિત, પ્રકાશી તિમય ભાનું. ૭ નથી ચિંતા નથી હર્ષ, અમારૂ બાહ્મમાં શું છે ? રહને જાણે નહિ ભૂખ, યદિ જાણે છે તે જ્ઞાની.
ખુમારી સુખની મહારે, જગત્ વસ્તુ નથી તે હું નથી જેવું નથી રેવું, નથી આશા કશાની રે.’ નથી મહારૂં નથી ત્યારે, નથી હું કે નથી તું તે નથી યેગી નથી ભેગી નથી કે નથી નારી. નથી સંગી નથી પ્રેમી, નથી વિશ્રામ હાલા; અલખની એ ફકીરીમાં, નથી રાગી નથી હૅપી.” “નથી લેવું નથી દેવું, નથી પરવા અમીરીની; બુદ્ધયશ્વિની ફકીરીમાં, અમીરી બાદશાહીની.
સુરત, •
For Private And Personal Use Only