________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
ગુરૂ સ્તુતિ. વિમળાચળના વાસી મહારા વહાલા સેવકને–એ રાગ
હાલો૦ ૨
જ્ઞાનવત ભદંત મહત્ત, વહાલા ગુરૂ શરણ કરૂ શરણ કરૂ. ભવસાગરમાં ઝાઝ મુજ રાખે ને લાજ, તુજ બધે તરૂ તરૂ ભવમાં ભટક્ય બ્રાન્તિથી બહ, પામી દુઃખ અપાર; પુણગથી નરભવ પાયે, ઉત્તમ કુળ અવતાર, હાલા. ૧ રાગ દ્વેષમાંહિ રંગાયે, મમતામાં મકલાઈ; ધમાધમીમાં ધસી પડાયું અજ્ઞાનથી અથડાઈ. વિષય વિકારે કીધે વશમાં, કીધાં કર્મ અઘેર;
જીવ હિંસાનાં કર્મ કીધાં, ચોરી કરી બન્યા ચેર. હાલા. ૩ મિથ્યાત્વે મુંઝાયે મેહી, પાખંડને નહિ પાર;
ધ, માન, માયા, લેભે હું અથડા બહુ વાર. વ્હાલા. ૪ હારૂ હારૂ મિથ્યા માની, કીધાં કર્મ કરેડ; કામ રાગથી કુટા બહ, નહિ કે મારી જોડ. હાલા. ૫ ભાગ્યગથી ગુરૂજી મળીયા, અડવડીયાં આધાર; રૂપ પરખાયું, પ્રતિબંધીને, કર્યો આતમને ઉદ્ધાર. વહાલા. ૬ સાકર શેલડી રસ સમ મીઠી, તુજ વાણી સુખકાર; સુણતાં મિથ્યાતમ ઝટ નાડું, થયે આનન્દ અપાર. હાલા૭ આત્મજ્ઞાન આપ્યું સુખકારી, હીરે આવ્યા હાથ; સાત ધાત રંગાણી રાગે, તમે શિવપુરીના સાથ. હાલા. ૮ જયકર સુખકર ભવદુઃખ ભંજન, હૈડાના મુજ હાર; અંતર્યામી અલબેલા છે, શિવ વધુ ભર્તાર. હાલા. ૯ સમકિતદાયક ગુરૂની શ્રદ્ધા, ભાક્તને આધાર; બુદ્ધિસાગર સગુરૂ સાચા, તાર તાર મુજ તાર, હાલા. ૧૦
સુરત.
For Private And Personal Use Only