________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ પ્રેમ ખુમારી રઘુપતિ રામ હૃદયમાંહિ રહેજેરેએ રાગ. પ્રભુરૂપ પ્રેમથી મહેતે પરખ્યું હશે હૈયડું હવે બહુ હરવું. પ્રભુ ગપ્પાં સમ્પમાં પ્રેમ ન લાગેરે, વિષયે વિષ સરખાજ લાગેરે; વૈર ઝેર ન કઈ પર જાગે,
પ્રભુત્ર ૧ ચિદાનન્દ સ્વરૂપ વિલાસીરે, મારી કાલ અનાદિ ઉદાસીરે; વિભુ વિમલેશ્વર વિશ્વાસી,
પ્રભુત્ર ૨ અજ અવિનાશી સુખકારી રે, આધિ વ્યાધિ ઉપાધિ સંહારીરે; નિર્ભય નિશ્ચલ રૂપ ભારી,
પ્રભુત્ર વાત વિકથામાં ચેન ન પડતુંરે, બાહ્ય ઝઘડામાં સુખ ન જડતું રે, લાલચમાં ન મન લડથડતું,
પ્રભુ ૪ સમતાને લાગે સંગ સારોરે, કુમતિને સંગ નઠારે; મ્હારા ઘટમાં થયે ઉંજિયારે;
પ્રભુ ૫ સાકારમાં સ્નેહ સવારે, નિરાકારમાં નેહ લગારે હું બહુ ભટકી ઘેર આયે,
પ્રભુત્ર ૬ જડ સંગત બેટી ઠરાઈ, શુદ્ધ ચેતના સંગ સુહાઈ રે, રગેરગ રટનામાં રંગાઈ
પ્રભ૦ ૭ હુને ખાવું ન પીવું ભારે, સુરતા પ્રભુ સંગ સુહાવે; ફેક ફુલ્યામાં લેશન ફાવે,
પ્રભુ૮ નિત્ય આતમમાંહિ રમશું રે, નહિ બાહ્ય વિષયમાંહિ રમશું રે, મનના વિકારને દમણું,
પ્રભુ ચઢી આતમ રંગ ખુમારીરે, થયે અનુભવ સુરતા ધારીરે; બુદ્ધિસાગર આનંદકારી,
પ્રભુત્ર ૧૦
સુરત,
For Private And Personal Use Only