________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતવાર ગુરૂ ગૃહળી.
રાગ ઉપરને. પુરવના પુણ્યથી ગુરૂ દીરે; મમ્હારા હૈયડામાં લાગ્યા મીઠા. પુરવ સોમવારે તે સમતા આકરી બેરે, પાપ કામ સહ પરિહરીએ રે; સામાયક શુદ્ધ ઉચ્ચારીએ,
પુરવ૦ ૧ મંગળવારે મોહને મારે, હૈયડામાંહિ હિંમત ધારે; વેગે વિષય વિકારે વારે,
પુરવ૦ ૨ બુધવારે સુબુદ્ધિ વધારીરે, સુણે જિનવાણ સુખકારી; નકકી પામે ભવજલ પારી,
પુરવ૦ ૩ ગુરૂવારે ગુરૂ ગુણ ગાવે રે, હેતે કરે ગુરૂને વધારે લીજે સદ્દગુરૂ ભક્તિને હા,
પુરવ૦ ૪ શુકવારે આતમ રૂપ સાચું રે, લાગ્યું પુદ્ગલનું રૂપ કાચું રે; રંગે શુદ્ધ સ્વરૂપમાં રાચું,
પુરવ૦ ૫ શનિવારે પ્રભુ ગુણ સેરે, હુને સાચે પ્રભુ ગુણ મેરે; લક્ષ્ય ધારી હૃદયમાંહિ લેવા,
પુરવ૦ ૬ રવિવારે તે રાગ ન ધરીએ રે, વૈર ઝેર બધાં પરિહરીએરે; ગુરૂજ્ઞાન વિચારીને કરીએ,
પુરવ૦ ૭ સાતવાર સદા એમ ગાશું રે, ગુરૂવંદન પૂજન જાશું રે; જ્ઞાન ધ્યાન રમણતા હાશું,
પુરવ૦ ૮ સાચું સમકત સહેજે વરીએરે, ચિદાનન્દ ચેતન ગુણ ધરીએ રે; બુદ્ધિસાગર ગુરૂ અનુસરીએ.
પુરવ૦ ૯
સુરત,
For Private And Personal Use Only