________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
કર્મના દાષા પરિહરવા.
તા 1
જીવલડા ઘાટે નવા શીદ ડે. એ રાગ. કર્મના ડાધા સહુ સંહરૂ, તદા હું અજરામર થઇ ડરૂ. હું ને મ્હારૂ સહુ પરિહરવું, મિથ્યા મન મેટાઇ; અભિમાનતા અધડાવું, ટળે વિકલ્પો વધાઇ. ગાળ દીધાથી ક્રોધ ન પ્રગટે, કીર્તિ કલકમાં સમતા; પરિગ્રહ જાવે આવે તોપણ, મન પ્રગટે નહિ મમતા તદા૦ ૨ માન અને અપમાનની વેળા, હર્ષ શાક નવિ પ્રગટે સુખ દુઃખ આવે સમતા સાચી, શુદ્ધ વિચારો ન ઘટે. તદ્દા. ૩ કામ ન પ્રગટે જે મહાકુડા, આશા મન નઙે આવે; સંકટ આવે મનની શાંતિ, ઘેાડા લાભ ન થાવું. તદા ૪ કાઇક ધૃજે કાઈક ધૃજે, નિંદા કરતા નબળા; રાગ દ્વેષે રંગાવું નહિ, ધ્યાન વિચારા સબળા, તદા પ મિથ્યામતમાં નહિ મુંઝવું, મનમાં નિહ મકલાયુ : દોષીનો પણ દોષ ન ભાખું, નિંદા નહિ મન લાવો તદ્દા પુદ્ગલમાંહિ, પ્રેમ ન ઉપજે, દેહાધ્યાસ તળાÀ; બધા વિકલ્પો મનના બળશે, ભક્તિમાંહિ ભળાશે. તદ્દા છ જ્ઞાન ધ્યાનમાં શુદ્ધ રમતા, શુદ્ધ સમાધિ સમવું, પતે પાતાનું નહિ ભાસે, ધ્યાન ધારણા ધ્યાવુ, તદા૦ ૮ ઉંચ નીચનો ભેદ રહે નહિ, એકએકતા કરૂં, બુદ્ધિસાગર પરમાતમ પ, સહેજ ક્ષણમાં વર્', તા૦ ૯
સુરત.
For Private And Personal Use Only