________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યધર્મ, કોઈ પરીક્ષક પામી શકે.
રાગ ઉપરને. પામે સત્ય ધર્મ કે પા ખુરે, મૂહ ન જાણે મર્મ હે લાલ ભક્ત થઈ ભટકે છે ઢાંગીરે, ધરે નહિ મન ધર્મ હો લાલ.
પામે ૧ જટા વધે છે વડના ઝાડનેરે, રહે ગુફામાં વાઘ હે લાલ. મુંડ મુંડાવે ગાડરીઆં ઘણાંરે, કાળા છે કેઈ નાગ હો લાલ,
પામે ૨ વનવાસે વસતાં પંખી ઘણારે, મમતામાં મસ્તાન હે લાલ. નાગા ફરતા દીઠા નાગડારે, ગ્રહ્યું ન આતમ જ્ઞાન હો લાલ.
પામે ૩ ટીલા ટપકાં એ બહુ કરે રે કપટકળા બહુ કામ હો લાલ. ભિક્ષા ભિખારી બહુ માગતારે. મમતાની મન મામ હે લાલ.
પામે છે વેષ બદલતા નાટકિયા ઘણા રે, સ્વારથમાં સપડાય હે લાલ. ભાષા સંસ્કૃત ભણતા બ્રાહ્મણેરે, મનમાં માન ન માય છે લાલ.
પામે છે બકવૃત્તિને બગલો બહુ ધરે રે, પકડે પરના પ્રાણ હે લાલ. કીર્તન કરતા દીઠા કોળીઓરે, હરતા ધન દુખ ખાણ હે લાલ.
પામે છે
For Private And Personal Use Only