________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયામાં મકલાયે.
રાગ ઉપરનો.
માયામાં મકલાઈ મુંઝીઓ, જપિયા નહિ જનદેવ હે લાલ.માયા. પૈસા માટે પાપ કર્યો પુરારે, તજી ની કુડી ટેવ છે લાલમાયા ૧ જુઠું બે ઝાઝું જાણીને, ચેરીમાં ચતુરાઈ હૈ લાલ. મૈથુન લજજા છોડી સેવીરે, હયડામાં હરખાઈ હે લાલ -માયા ૨ પરિગ્રહની તૃષ્ણમાં પેશીઓરે કીધાં પાપ કરડે હો લાલ. . અભય ભક્ષણ અવળી ચાલમાંરે, જડે નજગમાં જડ હે લાલ-માયા કે નિંદા કીધી પરની નેહથી, જોયું ન પાછું જરાય હે લાલ. દગા પ્રપંચે કીધા દોડીને, મમતામાંહિ મરાય હો લાલ-માયા ૪ આડે અવળે ઝાઝું આથડોરે, ભમિ ભવ અનંત હો લાલ. લકમી લાલચમાં લથડે ઘરે, કામ તણે નહિ અંત લાલ માયાપ કામ વિષયથી દેખી કામિની, સવારથમાંહિ અંધ હૈ લાલ. ધાય નહિ પરમાતમ ધ્યાનમાંરે, ઢંગ ધતિંગે ધ્યાનરે હે લાલ- ૬ ઉચ થયે નહિ જગ ઉભે ઘણુ રે, મે ન માન મરોડો લાલ રક્ત સમાગમ ક્ષણ નવિસેવિયરે, કીધાં કુડાં કોડ હે લાલ-માયા છે ભમતે ભૂતની પેઠે બ્રાંતથી. ગ્રહ્યું ન આતમ જ્ઞાન હો લાલ. રાગ દ્વેષને નહિ રેકિયારે, ધર્યું ન આતમ ધ્યાન હે લાલ. માયા ૮ પરમાતમથી કીધી ન પ્રીતડીરે. દયા ન કીધી દીલ હૈ લાલ. લથશે લાખ ચોરાશી નિમાં રેધર્મમાં કીધી ઢીલ હો લાલ. માયા ૯ દશ દઈને પામી દોહ્યલેરે, માનવને અવતાર હે લાલ. બુદ્ધિસાગર ધર્મ ધ થકીરે, જગમાં જયજયકાર હો લાલ. માયા ૧૦
સુરત.
For Private And Personal Use Only