________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખામણ
રાગ ઉપરને. સમજ મન જીવડા સમજુર, મહે શા માટે મકલા; પરને પોતાનું માને પણ, ખત્તા ખુબ તું ખાતે સમજ. ૧ જડની માયા જળની છાયા, વાદળ છાયા જેવી; ખોટાને મેટું, માને પણ, અંતે વાટજ લેવી. સમજ. ૨ ભૂલી નિજ જાતિને ભૂંડા, દીન થઈ કેમ , પરથી તેડે તે નિજ જોડે, ચડશે શિવ વરઘડે. સમજ. ૩ ઝડપવારમાં કાળ ઝપાટે, લાગે શું લલચાયે; અન્તરમાંહિ સુખડાં અવિચળ, બાહિર શું ભરમાયે.? સમજ. ૪ બાહિર ધે વન્યું ન બુડથળ, હાથન આ હીરે; પરખી લે ચેતનને પરગટ, સમતા સુખ સરો. સમજ. ૫ મેહથકી ભવમાં છે મરવું, ત્યાગે તુર્ત ઉગરવું મન માર્યાથી રહે ન મરવું, વહેલા શિવ સુખ વરવું. સમજ. ૬ ઉલટી આંખે દેખી લે નિજ, ઝળહળ ઝળકે તિ; અગ્નિ કાષ્ટતણા છે અંતર, છીપ વિષે જેમ મતિ. સમજ ૭ થા નહિ ગાંડે ઘડી ઘડીમાં, તું છે આતમ હરે બુદ્ધિસાગર અવસર પામી ઢીલ ન કર થઈ ધીરો. સમજ. ૮
સુરત.
For Private And Personal Use Only