________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નવતું સષ્ટિ
રાગ ઉપરને. સૃષ્ટિ આ સ્વમા જેવી, જેવા પાણીના પરપોટા ફાફા મારે દેગટ કુલી ખેલ થશે સહુ બેટા. સુષ્ટિ ૧ ઝાકળનું જલ અળપાશે ઝટ, વાર ન વાદળ ગેટે; જોયું સઘળું જરૂર જાશે, થાય શું મનમાં મેટો. સુષ્ટિ ૨ જમ્યા ૯ને જરૂર જાવું, જરા વારમાં જોતાં રાવ રંકને રાણા ચાલે, ચાલે પુષ્ય પોતાં. સુષ્ટિ ૩ ખેલ ફરે છે ક્ષણ ક્ષણમાંહિ, જોતાં વિણશી જાશે. મહારૂ હારૂ શું મન માને, પાછળથી પસ્તાશે. સૃષ્ટિ ૪ આછું વિજલીનું અજવાળું, વિણશે વાર ન લાગે; જલબિંદુ પંકજપર જેવું, જાણી લેવી જાગે. સુષ્ટિ ૫ પ્યારૂ કુંટુંબ માન્યું પ્રાણી, અંતે તે અળપાતું પરભવના મારગને પકડીશ, કરી કર્મનું ખાતું. સુષ્ટિ ૬ મન ચાહે તે માની લેતું દુનિયામાં થઈ ડાહયે; અલખ ખલકમાં અમર રહે નહિ, પાણીને પડછાયે. સુષ્ટિ ૭ ચેલા ચેલી જાશે ચાલી, ફુલ ને મનમાં ફાલી; પુણ્ય પાપ ભેગવશે પિતે, ઠાઠ તજી દે ઠાલી. સુષ્ટિ ૮ લડત વડત લમી લેજે, પાછળ પિકે પડશે સ્વાર્થતણ મારામારી સહ, નકકી અને નડશે. સુષ્ટિ ૯ વહેતું નદીનું પાણી વહેલું, ખરખર થાશે ખાલી; છેલ છબીલા ગાલા સહ, ઉડ્યા અને ચાલી. સુષ્ટિ ૧૦ સમજુને શિખામણ સઘળી, વળશે શિવપુર વાટે બુદ્ધિસાગર અવસર પામી, ચેત શિવ સુખ માટે. સૃષ્ટિ ૧૧
For Private And Personal Use Only