________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનની અસ્થિરતા.
રાગ ઉપરને. જીવલડા ઝટપટ જાવુંરે, અંતે ખટપટ થાશે ટી; સંગ્યું સઘળું સાથ ન આવે, લાખ નહિ લંગોટી. જીવલડા ૧ કપટ કળા કેળવશે કેડ, પણ સહુ જાવું છેડ, લેભે લક્ષણ લાખે છે, દુઃખડાં આવે દેડી. જીવલડા ૨ આથડશે ઉંધા થઈ અવળા, પડતી રહે પંચાતે; ખટપટના ખાડાને બેદી, પડીને દુખડાં પાત. જીવલડા ૩ પરનું બુરૂ તાકે બુડથલ, પણ પિતાનું થાતું; ઉંદર દે ભુરંગ ભોગવે, જીવન નિષ્ફળ જતું. વિલડા ૪ આખો દીવસ બહુ અથા, ધંધા માટે ધાવે; જુહું બેલે જુઠું છે, પાપ કર્મ દુઃખ પાવે. જીવડા ૫ રચી પચીને રહે રાજી પણું, બગડે અંતે બાજી; અનંત ચાલ્યા અનંત ચાલે, ક્ષણિક રૂદ્ધિ નહિ છાજી. જીવલડા ૬ બેટા બેટ મામા માશી, કાકા કાકી કરજો; મહારૂ હારૂ પડી રહે સહુ, તરવું હોય તે તરજે. જીવલડા ૭ પુત્ર પુત્રીઓને પરણા, મહાડી મહેલ ચણા; બાટ ખાટલા પાટ પાટલા, પડી રહે સહુ જાવે. જીવલડા ૮ માલ ન અંતે ઝમઝામાં, પડતું રહેશે બેખું; દમડી ચમડી ચુંથાશે ચટ, ચતુર માન મન ચોખ્યું. જીવલડા ૯ ધમધમા ધીંગાણું જાણું, મમતા માયા છે; અનુભવ કરશે તે સુખ વરશે, મુક્તિ માર્ગમાં દોડે. જીવલડા ૧૦ મનની ચંચળતાને મારી, જીવન સઘળું સુધારી, અદ્ધિસાગર શાશ્વત શાંતિ, પામો નરેને નારી, જીવલડા ૧૧
સુરત,
For Private And Personal Use Only