________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય વાસના,
વૈકુંઠ મારગ છે વેગળા–એ રાગ. વિરૂવી વિષયની વાસના, સ્વમામાં નહિ સુખ હો લાલ. આશા અંતરમાં ઉંડી વગેરે. દાવાનળ સમ દુઃખ હૈ લાલ. વિરૂવી. ૧ ઘડી ઘડીમાં રંગ ઘણું હરે, જબરૂ ઈચ્છા જોર હો લાલ. ડહાપણના દરિયામાં દેવતારે, દુઃખ વાદળ ઘણાં ઘરહે લાલ. વિરૂવી. ર ભમરા પિઠે મનડું બહુ ભમેરે, લેશ નહિમનમાં લાજ હે લાલ. વેદોદય સંસ્કારે વેગથીરે, પ્રગટી કરતા કાજ હે લાલ. વિરવી. ૩ ઉનાળામાં બી ઉનાં હરે, દષ્ટિએ ન દેખાય છે લાલ. વૃષ્ટિ, મેઘની વરસતારે, પ્રગટ અંકુર પ્રગટાય હે લાલ. વીરૂવી ૪ સાધુ સન્યાસીને સંતને, વિષય કરાવે વેઠ હો લાલ. કામ ઉદયથી કાળાં કર્મ છેરે, કરે ન ઠામે ઠેઠ હે લાલ. વીરવી. ૫ સમજાવ્યું મન શાહપણું ભજે, ક્ષણમાં સટકે બહાર હે લાલ. લાજ ન રાખે લખપતિતણી, સાધુ શીલ હરનાર હે લાલ. વિવી. ૬ યેગીને ક્ષણમાં ભેગી કરેરે, લાજ ન રાખે લેશ હે લાલ. ધર્મની સમજણ નાખે ધૂળમાંરે, કુડી ચિતા કલેશ હે લાલ. વિરૂવી. ૭ નર રા યેગી નપુંસક હરે, લાગે લલના પાય હે લાલ. પ્રતિજ્ઞાઓ પડતી મૂક્યારે, કામે કર્મ કરાય હો લાલ. વિવી. ૮ બાચક ધુમાડાના બહુ ભરેરે, પણ આવે નહિ હાથ હે લાલ. ખસને ખણતાં સુખન સત્ય છે, અંતરની નહિ આથ હલાલ વિ. ૯ ભર્યું ગણવું ભૂલાતું ભેગથી, તપસી લપસી જાય છે લાલ. કીડા જેવા કામના કર્મથીરે, ખત્તા દુઃખના ખાય હો લાલ વિરૂવી. ૧૦ ધન્ય ધન્ય વિષય વાસના ટાળતા, બહાદુર થઈને બેશ હે લાલ. બુદ્ધિસાગર આતમ જ્ઞાનથી, કામના નાઠા કલેશ સે લાલ. વિરૂવી. ૧૧
સુરત,
For Private And Personal Use Only