________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા,
રાગ ઉપરના.
માયા મહા મસ્તાનીરે, દુનિયા કીધી સર્વ દીવાની. ભણીગણીને પંડિત ભૂલ્યા, હાથ ન રડ્ડી હુશિયારી. માયા ૧ તેગી અલ્યા ભાગી ભૂલ્યા, તપસી ગયા પણ લપસી. વિશ્વાસી સન્યાસી ભૂલ્યા, માયાની પણ ખપ શી ? માયા ૨ માવા ભૂલ્યા આવી ભૂલી, સાધુ પણ સપડાયા. લગોટા જંગોટા ભૂલ્યા, પરીક્ષા પકડાયા. ડહાપણના દરિયા કેઇ ડુલ્યા, પુરાણી પણ પડીયા. કવિયાને કેઈ કાળા કીધા, સાધુ થઈ કેઇ સડીયા. રકને રાજા ન્હાના મેટા, ઇન્દ્ર ચન્દ્ર લપટાયા. માયાએ મુનિયાને છળીયા. બળીયાને બીવરાયા. યુવાનને અથડાયા ભવમાં, ભ્રમ જ્ઞાનિને ભારી, ખાખી આવા જગમાં ચાવા ગયા ઉંમર તે હારી. ત્યાગી વૈરાગી પણ પડીયા કોઈ ન રહીયા ખાલી. ગુપ્તવાસીને ગભરાયા, રહ્યા ઠાઠ સહુ ઠાલી. માયા છે મસ્તાની મોટી, વશ કીધા જગ પ્રાણી. બુદ્ધિસાગર, ધ્યાન ધરે સુખ, માયાની ધુળધાણી,
For Private And Personal Use Only
માયા ૩
માયા ૪
માયા ૫
માયા દ
માયા છ
માયા ૮
સુરત.