________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેત–૧
ચેત–૨
વૈરાગ્ય.
રાગ ઉપરનો. ચેત ચેત જાગીને ઝટપટ છવડા, મેહ ઉંઘમાં આયુષ્ય એળે જાય છે. ઉઘે ઉંઘણ જન્મ જરાના દુઃખમાં, કાળ અનાદિથી ભવમાં ભટકાય જે. દેહાધ્યાસે દુઃખ અનંતાં પામી, દેહાધ્યાસને છેડી દે બહાદુર જે. લ્હારૂં જગમાં જરા ન કેઈ જણાય છે, મહારૂ મહારૂ કરતાં દુઃખ ભરપૂર જે. જે દેખે તે જડ છે તેમાં તું નહિ, કેવળી ભાખે સત્ય વચન સુખકાર જે. શુદ્ધ સ્વરૂપી આતમ એકજ તું ખરે,
ડતું ધ્યાને ઉતરે તું ભવપાર જે. ક્ષણમાં ભૂલી દુનિયામાં શું દેડ, ભર્યું ગણ્યું શા માટે કરતે ધૂળ જો. મેહવાસનાથી સુખડાં નહિ સંપજે, પકી લેને ધર્મ તત્વનું મૂળ જે. આધિ વ્યાધિ ઉપાધિ સહ જંજાળ છે, તેથી દૂર થા તું ધરીને ધર્મ જે. દવાની દુનિયાથી દૂર રહી સદા, છેડ છોડ તું બાંધ્યાં સઘળાં કર્મ જે. કનક કાન્તાની માયામાં દુઃખ છે,
ચેત–૩
ચેત–૪
ચેત–-૫
For Private And Personal Use Only