________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
સાચુ' તે મ્હારૂ' માનીને ચાલીએ, વિનય કરો મેટાને નરને નારજો. હાનિકારક દુષ્ટ રીવાજે ત્યાગીએ, કડવી વાણી બેલા નહિ તલભારજો સહુનું સારૂ ઇચ્છે. સજ્જનતા ધરી, મનની સ્થિતિ સદા ધરો સમતોલજો, ન્યાય નીતિથી જરા ન રહીએ વેગળા, ઉચ્ચ ધર્મથી શાશ્વતસુખ રગરોળ જો. મનની શુદ્ધિ રાખેા પરભવ શુદ્ધતા, દાન શીયળ તપ ધર્મ ખરા જયકારજો, ઉત્તમ એધે કી આતમ ઉચ્ચતા, ઉત્તમ એધે મુક્તિ શિઘ્ર થનારો. નિત્ય સુખની પ્રાપ્તિ કરવા પ્રેમથી, ઉદ્યમ કરશે ધરી ધર્મને સારો. બુદ્ધિસાગર, સિદ્ધિ સમતા ભાવથી, ષડ્ દર્શનમાં જોશે કરી વિચારજો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ છ
સુરત.
સર્વ ૮
સર્વ હ
સર્વ ૧૦