________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ ધર્મ ૧
સર્વ ધર્મ ૨
સર્વધર્મસાર,
રાગ ઉપરને. સર્વ ધર્મને સાર કહું છું ને, સમતા રાખો રાગ તજી વળી શ્રેષજે.
ધ કપટ ઈર્થ અભિમાનને ત્યાગીએ, અહમમત્વના ટાળી નાંખે કલેજે. દોષીપર પણ કરૂણાદૃષ્ટિ કીજીએ, સદ્ગણ પર ધરીએ સદ્ગણ રાગજે. પક્ષપાતને ત્યાગી તત્વ વિચારીએ, નિંદા લવરી ટેવને કીજે ત્યાગજે. વૈર વિરોધને વિરૂદ્ધ કૃત્યથી વેગળા, પરની હાંસી ત્યજીએ ભજીએ દેવો. મન વચન કાયાથી હિંસા ત્યાગીએ, સાચું બેલી કિજે સંતની સેવ. પરનું બુરૂ પ્રાણુતે પણ ત્યાગીએ, મનમાં ધરીએ દયા ધર્મ જયકાર. પાખંડ વૃત્તિને પરિહરીએ જ્ઞાનથી, પર પકારથી કીજે જગ ઉદ્ધારજો. પરદા પરધન પત્થર સમ જાણીએ, રાખો સહુની સાથે મૈત્રીભાવજો. આતમ તે પરમાતમ જાણું સેવીએ, તજ કૃપણના લીજે લક્ષમી હાવજે. દુઃખ ન દેવું જરા માત્ર પણ કેઈને, ગર્વ ન કરીએ મેટા સાથે વાદ. અવ ર જાણ હિતકર એગ્ય તે બોલીએ, મેટા સાથે વદે ન થઈ ઉન્માદ
સર્વ ધર્મ ૩
સર્વ ૪
સર્વ ૫
સર્વ દ
For Private And Personal Use Only