________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ. ૭
સાલંબન ને સાથે સાદરભાવથી, જ્ઞાન ધ્યાનમાં રહેતા બહુ ગુલતાનજો. ઉશ્ચમના થઈ ઉપદેશે છે ધર્મને, સમભાવે ભેગવતા કર્મના ભેગ. નિંદા, લવરી ઈર્ષ્યા, ચાડી, ત્યાગતા, શેક કરે નહિ ઉદયે આવે રાગજે. જિન વાણીને ભણતા ગણતા પ્રેમથી, પરના અવગુણ બોલે નહીં, તલભાર. પ્રાણાને પણ પરના દોષે નહીં કહે, હાથ ધરે જે ક્ષમાતણું હથિયાર. દોષીને પણ દેવી એમ ન બોલતા, સાગરપેઠે ગંભીરતા ધરનારજે. વૈરાગી ત્યાગી સભાગી થેગી છે, સંત મહંત ભદત મુનિ અણુગારજે. વેર વિરોધને ઝઘડા ટેટા ટાળતા, રાગ ગુણીને, કદીય ન દેતા ગાળો. બુદ્ધિસાગર, ધન્ય ધન્ય તે મુનિવવા, દર્શન દી સે મંગળ મળજે.
સાધુ ૮
સાધુ ૮
સાધુ ૧૦
સુરત.
For Private And Personal Use Only