________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ.
રાગ ઉપરને.
સાધુ. ૧
સાધુ. ૨
સાધુ લક્ષણ, સાચા સમજે સાનમાં, સમતા દરિયા, જ્ઞાનથી ભરિયા બેશ. સુખ દુખ આવે સમભાવે વર્તે સદા, કર્મોદયથી કરે નહીં કદી કલેશ. માન અને અપમાનમાં સમભાવે સદા, લાભાલાભે સમભાવે મુનિરાયજે. દવાની દુનિયાથી ડરતા નહીં જરા, સંકટ આવે મનથી નહીં અકળાયજે. ખટપટના ખાડાને કદીય ન ખોદતા, કપટ કળાને કેળવતા નહીં લેશો. કપટ કરે કે નિંદે તે પણ શાન્તતા, સાધે સિદ્ધિને પહેરી સાધુ વેશ. ધર્મ ક્રિયામાં ઢાંગ કે હેય ન ધૂર્તતા, વિષયવિકારનું બાળી નાખે મૂળજે. વંદે ચકી તે પણ મકલાતા નહીં, મનમાં સરખું ભાસે સોનું ધૂળ, સિદ્ધાન્તના સત્ય રહસ્યને જાણુતા, આતમના ઉપગે વહેં સ્થિર. પરિસહ સહેવામાં પાછા નહીં પડે, ધર્મધ્યાનમાં મેરૂપરે જે ધીરજે, નિસંગી નિર્મલ નિશ્ચલ મન જેહનું, નિશકાતું કરતા નિશદિન દયાન.
સાધુ ૪
સાધુ ૫
For Private And Personal Use Only