________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
યાગ પદ,
આધવજી સંદેશા કહેજો શ્યામને.
સાચા ચેગી સાધો અનુભવ યાગને, બાળી નાખે મેડુ વૃક્ષનુ મૂળ જો. તૃષ્ણા ત્યાગ્યા વણુ ત્યાગી તરકટ કા, ઢાંગ ધતીંગે સાધુપણું અધૂળ જો, વિષયવાસના વિષને વેગે વાજો, માન મહત્તાથી રહેજો ઝટ દૂર જા. હું ને મ્હારૂ મમતાની એ વાસના, મળતાં પ્રગટે શાશ્વત સુખ ભરપૂર જે. સુરતા સાધા ત્રિપુટીને બ્રહ્મરન્બમાં, નાભિ કમળમાં સુરતા પહેલી રખાયો સિદ્ધિયાના લેાભે લેપાશે નહી, અખંડ અજરામર આનંદ સુહાય જો. અસંખ્યપ્રદેશે દ્રષ્ટિ વાળા વે થી સાડહું સાડ` સમરા આતમરામ જો. રાગ દ્વેષને ત્યાગી મન શુદ્ધિ કરી, પુણ્ય પાપની વાંછાનુ નહિ કામ ો, બાહ્ય ઉપાધિ ખટપટ લટપટ ત્યાગીને, આત્મજ્ઞાનથી સેવા નિર્મળ દેવજો. નિઃસ'ગતાના ભાવ નક્કી પામશે, સહજ શુદ્ધ જે અનુભવ અમૃત મેવો. સમતાભાવે સાધેા સહાનન્દને,
>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સાચા -૧
સાચા ર
માયા ૩
સાચા ૪
સાચા પ
માનવ ભવનું ફળ એહિજ નિર્ધારજો.
બુદ્ધિસાગર અનુભવયોગે પામીએ, રત્નત્રયી શિવ નગરી જગ જયકાર જે. સાચા—દ્
સુરત.