________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનને શિખામણ.
થાળ રાગ, માન શિખામણ મારી, મૂરખ મનવા તું. સાચી નહિ દુનિયાદારી. મૂરખ મનવા તું
જ્યાં ત્યાં હારૂ મહારૂ કરીને મકલા, પણ અંતે કાંઈ ન પાયરે,
મૂરખ, માન ૧ કયાતે કરમાશે, પામર તું પસ્તાશે. થોડું પણ હારૂ ન થાશે રે. મૂરખ, માન. ૨ તૃષ્ણામાંડિ તણા, બ્રમણામાં ભરમાયે. લાલચમાં લપટાયેરે,
મૂરખ, માન. ૩ મેહની બાજી મેટી, પણ અંતે તે બેટી. સાથ ન આવે સોટીરે, ડહાપણના દરિયે ડૂ, ભણતર ભણીને ભૂલ્ય. જંજાળે જડ સુરે,
મૂરખ, માન. ૫ દેખી દેહ દહાશે, જોયું અને જાશે. પાછળથી ખત્તા ખાશેરે,
મૂરખ, માન. ૬ બાહ્ય વસ્તુમાં બાઝી, રહે શું તેમાં રાજી. ક્ષણ બાજી કદીય ન છાજીરે, મૂરખ, માન. ૭ ડાહ્યા ડમરા ને ગાંડા, બહુબોલે ને જે બાંડા, ખટપટમાં થઈ ખાંડારે,
મૂરખ, માન. ૮ વિચારી જેને વીરા, હૈયડાના વ્હાલા વીશ. બુદ્ધિસાગર ધીરારે,
મૂરખ, માન. ૯
સુરત.
મૂરખ, માન.
For Private And Personal Use Only