________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનુભવ સાપેક્ષતા
રાગ ઉપરને. આતમ અનુભવ આયાજી, સંશયે સર્વ સમાયાજી. સાપેક્ષાએ સર્વ પદાર્થો, નિરાકાર સાકારી. સાપેક્ષાએ સદસઃ ભાવે, જોયું સર્વ વિચારી. આતમ ૧ ભિન્નભિન્નપણું ભાવમાં, નિત્યાનિત્ય વિચારે. એકાએકપણું એકત્ર, સાપેક્ષાએ ધારે. આતમ ૨ જ્ઞાતા યને જ્ઞાન ત્રિપુટી, આતમમાંહિ સમાયી. કર્તા કારણ કાર્ય ત્રિપુટી, એકત્ર પરખાઈ આતમ ૩ અસ્તિનાસ્તિમયસર્વ પદાર્થો, હૈતભાવની સિદ્ધિ. ઉત્પત્તિ વ્યય ધ્રુવતા સમયે, અનંત ગુણની ત્રાદ્ધિ. આતમ જ તિભાવને આવિર્ભવે, અનંત ગુણ સ્વભાવે. વાસ્યાવાચપણે પાયે, સર્વે આવિર્ભવે. આતમ પ આતમમાંહિ શક્તિ અનતિ, શુદ્ધપણે તે થાતી. ત્યારે પરમાતમ, વ્યક્તિથી, ચેતનતા પરખાતી. આતમ ૬ અનંત દર્શને જ્ઞાન ચરણની, અદ્ધિ ઘટમાં પ્રગટે. શુપયોગે ધ્યાન લગાવે, કર્મ ભર્મ સહુ વિઘટે. આતમ ૭ સર્વ જે સત્તાથી સરખા, ભિન્ન, વ્યક્તિથી પર. રાગ દ્વેષ મનના ટાળીને, હેતે હૃદયે હરખો. આતમ ૮ સ્થિરતા સમતા રાખી સંતે, અનંત આનંદ પા. ધ્યાતા ધ્યેયને ધ્યાન ઐયતા, લેજો એને હૃા. આતમ ૯ જ્ઞાની જ્ઞાનપણે સહુ પર, જ્ઞાનાનન્દ રમણતા. મિથ્થાબુદ્ધિ બ્રમણા ભાગે, ટળતી ભવભ્રમણતા. આતમ ૧૦ સાપેક્ષાએ ઘટતું સર્વે, અનેકાન્તથી જાણ્યું. બુદ્ધિસાગર અનુભવાગે, સઘળું મનમાં આપ્યું આતમ ૧૧ એમ શાન્તિ ભાદરવા વદી. ૯
મુક રાંદેર
For Private And Personal Use Only