________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત. ભજનપદ કાવ્ય સંગ્રહ.
ભાગ પાંચમો.
આમાનુભવ.
જેનકા ધર્મ જણાયાજી એ રાગ, આતમ અનુભવ પાયા, પરેશે પણ પરખાયાજી, રાગ દ્વેષને દૂર કરવા, સમતા રંગ ખુમારી. ' લાગી હૃદયમાં બેહદ થઈને, ઉતરે નહીં ઉતારી. આતમ ૧ અનેક એક પણ મહારામાં છે, મુજમાં સર્વ સમાયું. ઉપજે વિણસે સહુ હારામાં, પરગટ એ પરખાયું. આતમ ૨ શેય અનંતા ભાવે મુજમાં, ભિન્નભિન્ન વિચારે. બાહિર કરૂં બાહિર હર્ત, તરે સ્વયંને તારે. આતમ ૩ ઉત્પત્તિ ગુણરૂપ બ્રહ્મા હું, વ્યયરૂપ હર સુહા. અનંતગુણની સ્થિરતા વિષ્ણુ, ત્રિમૂતિ હું થાય. આતમ ૪ જે હું તેવા સહુ જીવો, અન્તર કર્ણ હ. વ્યવહારે વ્યવહરતા જગમાં, કર્મક્ષયે સ્થિર કરતા. આતમ પ જેને વ્યય તેની છે સ્થિરતા, દ્રવ્યાર્થિકથી સાચી, જેને વ્યય તેની ઉત્પત્તિ, પર્યાયાર્થિક રાચી. આતમ ૬
For Private And Personal Use Only