________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
“ કરા ઉપકારનાં કાર્યો, ”
કવાલા.
જ્યાં ત્યાં;
ગણીને સર્વને સરખા, હરા સહુ દુઃખ જીવાનાં; બધાનું ભવ્ય તે મ્હારૂ, કરો ઉપકારના કાર્યા. બધામાંથી ગ્રહી તત્ત્વા, જીવે છે લહેર મારા છે; પરસ્પર સહાચ દેવાને, કરે ઉપકારના કાર્યેા. પ્રજાથી જીવતા રાજા, નૃપેાથી સહુ પ્રજાઓ છે; પરસ્પર આપવું લેવું, કરા ઉપકારના કાર્યા. પરસ્પર સાદાથી જીવે, વધુમાં ઇન્દ્રિયા સઘળી; ઉત્તરને સહાય છે મુખની, કરા ઉપકારના કાર્યો. પિતાને સહાય દાદાની, નથી જનની વિનાપુત્ર; નથી હેતુ વિના કાઢ્યા, કરે ઉપકારના કાર્યો. પરસ્પર સર્વજીવાને, અહા ઉપકાર મહન્તાને સ્વભાવે એ, કરે ઉપકારનાં કાર્યેા. જા પણુ સહાયવણુ કાઇ, નથી મેઢુ કદી થાતું; બધા બ્રહ્માડમાં જુઓ, કરા ઉપકારના કાર્યા. લીધું જેવું તથા દેવું, ખરે એ ન્યાયના કાંટા; ચલાવાને રૂડી રીતે, કરો ઉપકારના કાર્યો. તમારી પાસ જે સારૂં, અમારા ભાગ તેમાં છે; તેજના પણ દેશના દે છે, કરા ઉપકારના કાર્યા વધુનાં અંગો સર્વે, કરે નહી સહાય બીજાન વ્યવસ્થા દેહની બગડે, કરા ઉપકારના કાર્યો મળ્યું તે સર્વને માટે, બધાંને ભાગ દેવાને; જાવા ફરજ પાતાની, કરા ઉપકારનાં કાર્યા સમર્પણ સર્વના માટે, સુપાત્રે સહુ કરશે. લેકે; બનાને મેઘ ધારાવતુ› કરે ઉપકારના કાર્યોં. જરા દેશે ઘણું લેશે, જએ નહિ પાછુ વાળીન; વ્રુધ્ધિ ભાવ લાવીને, ક1 ઉપકારનાં કાર્યા સુરત. આ શાંન્તિ: શાંન્તિ: શાંન્તિ
૬
For Private And Personal Use Only
3
.
૧૦
૧.