________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
બધાંને મુક્તિની ઇચ્છા, બન્યા અધ્યાત્મના પ્રેમી. ક્રિયાઓના રહસ્યમાં, ખરી ખુબી અપેક્ષાથી; સમજતા જ્ઞાન ચેાગીઆ, બન્યા અધ્યાત્મના પ્રેમી. ઘણા ગર થયા થાશે, મતિની ભેદતા યેાગે; બધાંને સામ્યતા લેવી, બન્યા અધ્યાત્મના પ્રેમી. અહા સમતાતા યોગે, બધા ગાવિષે મુક્તિ, પરસ્પર સપમાં શાન્તિ, બન્યા અધ્યાત્મનો પ્રેમી. અહા અધ્યાત્મના ચેાગે, ક્રિયાઓમાં ખરી સ્થિરતા; કરીશું ને કરાવીશું, અન્યા અધ્યાત્મના પ્રેમી. કરી વ્યવહારની પુષ્ટિ, રહીશું શુદ્ધ ઉપાગે; નથી ગમ્હે મ્હને મમતા, બન્યા અધ્યાત્મને પ્રેમી. કરીશું નિર્મમજ્યે સહુ, સંદા વ્યવહારમાં રહીને; ધરી છે આત્મમાં નિષ્ઠા, બન્યા અધ્યાત્મના પ્રેમી કરીશું ધર્મની ચડતી, સદા એ સાધ્ય છે મ્હારૂ; પ્રભુના ધર્મ ફેલાવા, બન્યા અધ્યાત્મના પ્રેમી. અહા વીતાગના વચને, અમારૂં ચિત્ત વિંધાયું; પડે નિહ ચેન પુદ્ગલમાં, બન્યા અધ્યાત્મના પ્રેમી. નયાની શૈલીથી એધુ, ઉપાષ્ટિયા સહી સર્વે; સહીશું સર્વ ઉપસગા, બન્યા અધ્યાત્મના પ્રેમી. ગમે તે કહે અહા દુનિયા. અમારે નહિ જરા પવ; કરીશુ ધર્મની સેવા, બની અધ્યાત્મને પ્રેમી, પ્રભુના સર્વ વચનામાં, બધું સાચુ અપેક્ષાએ; વિચારીશું સુધારીશું, બન્યા અધ્યાત્મના પ્રેમી. સદા વ્યવહાર નિશ્ર્ચયથી, રહીશું ને રહાવીશું બુદ્ધ્યબ્ધિ ધર્મ શ્રદ્ધાએ, બન્યા અધ્યાત્મના પ્રેમી.
For Private And Personal Use Only
#Y
૧૩
૧૪
૧૫
1
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
ર
૨૩
૨૪
૨૫
સુરત.