________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બને અધ્યાત્મને પ્રેમી.
કવાલી. જિનાગમ તત્વને વાંચ્યું, મનન કીધું ગ્રહયું સાચું; સદાનું સુખ જેમાં છે, જે અધ્યાત્મને પ્રેમી. ૧ નથી જ્યાં કલેશની હોળી, નથી વ્યવહારને ઝઘડે; નથી જ્યાં ગચ્છના કજીયા, બને અધ્યાત્મને પ્રેમી. ૨ ખુમારીની વહે ધારા, વિકલ્પ જ્યાં સમાતા સહ નથી હારૂં નથી ત્યારૂ, બન્યો અધ્યાત્મનો પ્રેમી. રહે વ્યવહારની શુદ્ધિ, રહે મૈત્રી જીવો સાથે; સદા વૈરાગ્યની વૃદ્ધિ, બળે અધ્યાત્મને પ્રેમી. ૪ રહે સમતા ટળે મમતા, જે સહુ આત્મવત્ ભાસે; વિષયના વેગની શાન્તિ, બને અધ્યાત્મને પ્રેમી. પૃહાની દૈન્યતા સમતી, કષાય સહ શમે જેથી; કુટુંબી સર્વ છે જ્યાં, બજે અધ્યાત્મને પ્રેમી. દ કિયા ભેદે નથી ઝઘડા, ક્રિયાની શુદ્ધતા થાતી. પ્રગટતી આત્મની તિ, બજે અધ્યાત્મને પ્રેમી. છ છુટે નહિ તે છુટાવ્યાથી, યથા કમળ રહ્યાં જલમાં; ચકરી ચન્દ્રપર પ્રીતિ, બને અધ્યાત્મને પ્રેમી. ૮ યદિ દુનિયા ફરી જાસે, ઉગે પશ્ચિમમાં ભાનુ તથાપિ એહ નહિ છોડું, બને અધ્યાત્મને પ્રેમી. ૯ ક્રિયાઓ ધર્મની કરશું. રહસ્ય સત્ય બોધીશું, કિયા વ્યવહાર સ્થાપીશું, બની અધ્યાત્મને પ્રેમી. ૧ સદા વ્યવહારથી ચડતી. જિનેના ધર્મની જગમાં, કરીશું ને કરાવીશું, બની અધ્યાત્મને પ્રેમી. ૬. કિયા ધર્મની સઘળી, ગૃહને સાધુના ભેદે ગ્રી છે ને ગ્રડાવીશું, બની આધ્યાત્મને પ્રેમી. કિયાઓ ગરછના ભેદ પડે જુદી લડી શું નહીં,
For Private And Personal Use Only