________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારી એ ખરી સેવા.
કવાલી સદા તન મન બુદ્ધિથી, અમારે ધર્મ ફેલાવા કરીશું સર્વ ઉપાસે, અમારી એ ખરી સેવા. કરીશું ભાષણે જ્યાં ત્યાં, હૃદય ખુલ્લું કરીને રે; દયાનાં તત્ત્વ આપીશું, અમારી એ ખરી સેવા. ગણીને સર્વને સરખા, બધાને બોધ આપીશું; બધાંની ઉન્નતિ કરવી, અમારી એ ખરી સેવા. બજે હું વીરને સાધુ, બધાને વીર કરવાને; ધર્યું તે કાચ કરવાનું, અમારી એ ખરી સેવા. જીતીશું મેહની બાજી, જિનેન્દ્રની ગ્રહી રીતિ; બનાવીશું બધા ધમ, અમારી એ ખરી સેવા. ૫ નસેનસમાં ઉછળતું લોહી, જિનેને ધર્મ ફેલાવા; દઈશું પ્રાણ આહતિ, અમારી એ ખરી સેવા. ૬ પડું નહિ ગચ્છના ભેદે, ભલે છે તે નથી ચિન્તા; સહને સત્ય આપીશું, અમારી એ ખરી સેવા. વિદેશી કે વિદેશીને, જણાવીશું ખરાં ત; કર્યું અર્પણ જિનોને સહ, અમારી એ ખરી સેવા ૮ જિનેના ગુણથી રાગી, ગુણોને રાગ હે ધાર્યો; જિનના સદ્ગણે લેવા, અમારી એ ખરી સેવા. ૯ અમારે ધર્મ ફેલાવા, પડે જે પ્રાણ તે પણ શું? બધા દે પરિત્યજવા, અમારી એ ખરી સેવા ૧૦ અમારો ધર્મ દુનિયામાં, જિગરથી પૂર્ણ ફેલાશે; નથી ત્યાં મૃત્યુની પરવા, અમારી એ બરી સેવા. ૧૧ હણ જે રાગની ફાંસી, બુઝાવે કોધની હોળી; ખરા તે જન કરવામાં. અમારી એ ખરી સેવા. ૧૨ હજારો વિદન ઝીતીશું, તજીશું નહીં કદી રસાચું; જણાવીશું અપેક્ષાઓ, અમારે એ ખરી સેવા. ૧૩
For Private And Personal Use Only