________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદા લક્ષ્મી વધે સારી. મળને મંગલે સઘળ બુદ્ધચબ્ધિ બહુ ચિરંજી, નુતન વર્ષે નવી આશી; ૧૩
સુરત,
સનાતન જૈન બધુઓ.
કવાલી. ઉઠે જાગે કરે કાય, બની બાહોશને બોલે; હૃદયમાં ધૈર્યતા રાખે, સનાતન જન બંધુઓ. ખરી ભક્તિ ખરી કિયા, ખરી નીતિ ખરી રીત; ખરાને ખ્યાલ રાખીને, સનાતન જૈન બંધુઓ. લડે ને ભેદના ભડકે, પરસ્પર ઐયતા રાખે કરોને ઉન્નતિ સાચી, સનાતન જૈન બંધુઓ. ૩ જિનાગમમાં પડ્યા ભેદો, તથાપિ સત્યને શે; ઘરે મધ્યસ્થતા મનમાં, સનાતન જન બંધુઓ. ૪ ધરે અધ્યાત્મમાં નિહા, કર વ્યવહારની શુદ્ધિ, , કિયા ધર્મની ધારે, સનાતન જન બધુઓ. બુઝાવે લેશની હોળી, સજેને સાધને સાચાં, ઝુકાવને કરી યામ, સનાતન જૈન બધુઓ. ૬ ક્રિયાના ભેદ જે જુદા થયા છે દષ્ટિના ભેદ, લડે નહિ ગચ્છના ભેદે, સનાતન જૈન બંધુઓ. ૭ અરે મહાવીરના ભક, બને નહિ મેહમાં આ છે; રગેરગમાં ધરે ઉત્સાહ, સનાતન જૈન બંધુઓ. ૮ બને નહિ બાયલા બુડથલ. તનને પુરાવી; ખરેખર ક્ષત્રિના પુત્ર, સનાતન જન બંધુઓ. ૯ કદી આકાશ શિર તૂટે, કદી ભાનુ દિશા બદલે; તથાપિ ના હઠે હાલા. સનાતન જન બંધુઓ. ૧૦
For Private And Personal Use Only