SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ (6 નુતન વર્ષે નવી આશાં: ” કવ્વાલી. સદા આનન્દની ચડતી, સદા મંગળ સહુ ઊર્જા, જગત્માં શાન્તિ સહુ પામે, નુતન વર્ષે નવી આશીઃ ૧ વિચાર ધર્મના થાજો, ભલામાં ભાગ લેવાજો. બધાંની અકયતા થાજો, નુતન વર્ષે નવી આશીઃ સમાગમ સન્તને થાજો, ચિરજીવા ભલા સન્તા. ચિરંજીવા ગુરૂવય્યા, નુતન વર્ષે નવી આશી; સમા ઝઘડા વધે! મૈત્રી, યાનુ રાજ્ય તાજો. વધાને જ્ઞાનની જ્યોતિ, નુતન વર્ષે નવી આશીઃ હતા પૂર્વે યથા દેવો, મહાતીર્થંકરો ચોગી. તથા ધાએ સ્વયશક્યા, નુતન વર્ષે નવી આશી સુખી રાજા સુખી દુનિયા, સુખી સન્તા કળા ચડતી. ઉગેલા ભાનુની પેઠે, નુતન વર્ષે નવી આશીઃ સુખી થાએ કરી કાર્યા, ભલાં જે ધર્મનાં ચાં. છવાજો સત્ય સર્વત્ર, નુતન વર્ષે નવી આશીઃ ચિરવા સદા વક્તા, ચિર’જીવા સદા ધ્યાની. ચિરવાજ ઉપકારી. નુતન વર્ષે નવી આશીઃ અનેા મ્હારા થકી સારૂં, થળે ઉપકારનાં કાર્યેા. *ષતા નાશજો સર્વે, નુતન વર્ષે નવી આશી ચતુર્વિધસંઘની સેવા, સદા થાજો અમારાથી. ભલાં ભાષણ ભલા લેખા, નુતન વર્ષે નવી આશી: ૧૦ પ્રભુની ભક્તિ બહુ થાજો, અન'તા સદ્ગુણા પ્રગટો. ટળે! દોષ કમાના, નુતન વર્ષે નવી આશી: સહ નુતન શક્તિ નુતન ભક્તિ, નુતન સેવા નુતન શેાધે. ભક્ષી કીર્તિ ભલી વિદ્યા, નુતન વર્ષે નવી આશી For Private And Personal Use Only ૩ ૫ ७ ' રે ૧૧ ૧૨
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy