________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંસ હવે તે એજ કે
ગ્રહીશું ને ગ્રહાવીશું, અલખની મોજ મસ્તાની. તજીશું ને તાવીશું, જગતના ફંદની ભ્રમણ.
અલખની જ્યોતિમાં જાગી, વહીશું દેશ સ્થિરતાને. શું અધિક લખવાથી!! ખરેખર આ સર્વ બ્રહ્માનંદના ઉભરાજ છે. આ પુસ્તક અમને લાગે છે કે જ્ઞાનીઓને સન્મિત્ર, અજ્ઞાનીઓને ઉપદેશક, બાળકને પિતારૂપ, સ્ત્રીઓને હિતસ્વીરૂપ અને મુમુમુને અધ્યાત્મામૃત પાનાર થઈ પડશે.
પ્રસંગ આવે આ ગઝલે નિરાળ કાઢી તે પર જે ટકા લખ વામાં આવે તે વિશેષ આનંદ આવશે. એક અદ્વિતીય પુરતક થશે. આ બધા પરિશ્રમને માટે મહારાજ શ્રી બુદ્ધિસાગરજીને જપકારક ઉપકાર માની વિરમીએ છીએ. વાંચનારને પ્રભુપદ પ્રાપ્તિને માર્ગ સૂજવારૂપ મહદ્ લાભ થાઓ.
સુરત–પી. બી. આર, શ.
For Private And Personal Use Only