________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફકીરીનું કારણ?
કવાલી. જગત્ ઉદ્ધાર કરવાને, વિપત્તિ સર્વ હરવાને; અખંડાનન્દ વરવાને, ફકીરી વેષ લીધે હે. બધાનાં દુઃખડાં હરવા, બધાંની ઉન્નતિ કરવા; ભવાધિ સ્વયં તરવા, ફકીરી વેષ લીધો હે. હજારોની નિરાશામાં, ખરું એ તવ જોવામાં; ભણેલાને ભણાવામાં, ફકીરી વેષ લીધે હે. પ્રભુના પન્થમાં વહેવા, વિકલપને તજી દેવા; પ્રભુનાં તત્ત્વ કહેવાને, ફકીરી વેષ લીધે હે. સકલ પાપે પરિહરા, પ્રભુની રીત અનુસરવા; પ્રભુ મહાવીર સમ થાવા, ફકીરી વેષ લીધો હે. ૫ ગણી કુટુંબ દુનિ., નાનાં પાપ ધોવાને; બધાંની એકયતા છા, કહારી વેષ લીધે મહે. ૬ નાના માર્ગને બધી, અપેક્ષાએ ખરૂં શોધી; જણાવા ધર્મ અવિરેધી, ફકીરી વેષ લીધો મહે. ૭ ખરી સેવા બજાવાને, જગત્ સઘળું ગજાવાને; હરામીને હરાવીને, ફકીરી વેષ લીધે મહે. ૮ તજી મમતા સજી સમતા, ધરી એ ચિત્ત ઉત્તમતા; હુલ્ય ધરવા પર બ્રહ્મા, ફકીરી વેષ લીધે હે. જગની ઉન્નતિ માટે, ભલાં સહુ કાર્ય શિરસાટે પ્રતિજ્ઞાઓ નિભાવાને, ફકીરી વેષ લીધે હે. ૧૦ ધય વૈર્ય વ્રતો સાચાં, તજ્યાં કુકૃત્ય સહુ કાચાં; જગાવાને અલખ તિ, ફકીરી વેષ લીધે હે. ૧૧ જગતું સઘળું જગાવાને, બધા જેને બનાવાને; ખરી શાન્તિ છવાવાને, ફકીરી વેષ લીધે મહે. બધા કલેશે સમાવાને, સહજને ભેગી થાવાને; બુદ્ધયબ્ધિ સિદ્ધ થાવાને, ફકીરી વેષ લીધે હે. ૧૩
સુરત,
For Private And Personal Use Only