________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
નહી'. કારણ કે, દેવતા નારકીને પ્રથમ ચાર ગુણુઠાણા હોય, પણ પાંચમું હોય નહીં. તિર્યંચગતિ અને અસંયમ વિના ઐયિક ભાવના પન્નર ભેદ છઠ્ઠું ગુણુઠાણું હોય. તિર્યંચગતિના ઉદય છઠ્ઠું ગુણઠાણે નથી, તિર્યંચને પહેલાં પાંચ ગુણુઠાણાં હાય, અને અસ’ચમપણુ પાંચમા લગે છે, હું તે સંયમપણું છે.
ગાથા.
आइमतिलेसाभावे, बारस भैया हवति सत्तमए उपमहाभावे, अठम नवमे अ देस भैया ॥ १ ॥
પ્રથમ ત્રણ લેફ્યા વિના ખાકીના ખાર ભેદ આયિક ભાવના સાતમા અપ્રમત ગુણાણે હાય, આગળ તેના ઉદય નથી. “વતઃ પદ્મમ તિક્ષેામુ અચા
તેજોલેશ્યા અને પદ્મ લેશ્યાવિના આયિક ભાવના : દશભેદ આઠમે અપૂર્વકરણ ગુણટાણે અને નવમે અનિવૃત્તિ કરણ ગુણટાણે હાય. તેોલેશ્યા અને પદ્મ લેશ્યા પ્રથમ સાત ગુણઠાણે હાય. ઉપર નથી. ૧ શુક્લ લેસ્યા ગત ૨ એ વેદ ૩ ત્રણ સિદ્ધ ૧ કષાય ૪ ચાર એ દશ ભેદ હોય છે.
ગાથા.
आइम कसायति अगं वेअतिगं दिणा भवति चत्तारि
दस उवरिम तिगे लोभे विणा हुंति तिने ॥ १ ॥
પ્રથમ ત્રણ કષાય, રોધ, માન, માયા વિના અને ત્રણ વેદ વિના દશમે ગુણટાણે સૂમસપાય ગુહાણે ૧ એક અસિદ્ધ, મનુષ્ય ગતિ, સંજ્વલનના લેાભ અને શુકલ લેડ્યા એ ચાર ભેદ હાય, ફોધ, માન, માયા એ ત્રણ કષાય નવમા ગુદાણા સુધી
For Private And Personal Use Only