________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે. ઉપરના ગુણઠાણે વેદ નથી. ઉપરના ગુણઠાણે દ્વવેદ છે. પણ ભાવેદ નથી. ભાવેદ અભિલાષરૂપ છે અને દ્રવ્યવેદ તે ચિન્હરૂપ છે. ઉપશાંત, ક્ષીણમેહ, સગી એ ત્રણ ગુણઠાણે સંજવલનના લેભ વિના અસિદ્ધ, મનુષ્યગતિ અને શુકલ લેસ્યા એ ત્રણ ભેદ દયિક ભાવના હોય. દશમાથી આગળ લેભ નથી.
चरमे गुण सिद्धतं, मणुआण गइ तहचउ दसंमि. तुरिआओ उवसंमे, उसमसम्मं भवे पदरं ॥१॥
ચદમું અયોગી કેવલી ગુણઠાણું–અસિદ્ધપણું, મનુષ્યગતિ એ બે ભેદ દયિક ભાવના હોય. ચઉદયું ગુણદાણું અલેશીને છે. એ દયિક ભાવના ૧૧ એકવીસ ભેટ વિવરીને કહ્યા,
ઉપથમિક ભાવ કહે છે. ચોથા ગુણઠાણાથી માંડીને ઉપશાંત હિ ગુણઠાણ સુધી ઉપશમ સમ્યકત્વ હોય. नकम दसम संते उबरुग चरणं भवे नराणंच
શમિશ માવ નવમા ગુણઠાણે, દશમાં સૂમસંપાય ગુણઠાણે અગિઆમા ઉપશાંત ગુણકાણે. એ ત્રણ ગુણકાણે ઉપશમ ચારિત્ર હોય.
स्वाइग भेए भणिमो, इत्तो गुणठाण जीवसु ॥ એ થકી પરના ગુણરાણા આશ્રને ક્ષાયિક ભેદ કહીશું. खाइग सम्मत पुण, तुरिआइ गुणठाणगे सुए भणियं खीणे खाइग सम्भ, खाइग चरणंच निण कहियं ॥
ક્ષાયિક સમ્યકત્વ ચોથા ગુણઠાણાથી હય, બારમા ગુણઠાણાથી ક્ષાવિક ચારિત્ર હેય, એમ જનેશ્વર ભગવાને કહ્યું છે.
For Private And Personal Use Only