________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત વિના દર્શન ત્રણ, દાનાદિ લબ્ધિ પજ્ઞાન ચાર, સર્વ વિરતિ, એ ૧૩ તેર ભેદ ક્ષપશમ ભાવના હોય, પશમ સમકિત. ચેથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, ગુણઠાણે છે. બીજે નથી. એકાદશમું ઉપરાંત મોહગુણસ્થાનક, બારમું ક્ષીણમેહ ગુણસ્થાનક એ બે ગુણઠાણે જ્ઞાન ચાર, દર્શન ત્રણ, દાનાદિ લબ્ધ પાંચ, એવં બાર ભેદ પશમના હૈય, અગ્યારમે ઉપશમ ચારિત્ર હોય, બારમે ક્ષાયિક ચારિત્ર હેય,
મિથ્યાત્વને ઉદયે થએલું જ્ઞાન તે અજ્ઞાન. આઠ કર્મના ઉદયથી થયું તે અસિદ્ધપણું, વિવિધ પરિણામ જનિત છ લેયા, અપ્રત્યા ખ્યાનીય કષાયદયથી થએલું અવિરતિપણું. કષાય ચાર, ગતિ ચાર, વેદ ત્રણ, મિથ્યાત્વ એ એકવીસ ભેદ મિથ્યાત્વ ગુણઠાણે દયિક ભાવના જાણવા.
गाथा
विइए विच्छत्ताविणा, वीसं भेगा हवंति उदयस्स तइए तुरिए दस नत्र, दस नवविणु अन्नाणेण नायब्धा ।।१।। મિથ્યાત્વ વિના સાસ્વાદન ગુણઠાણે ઔદયિક ભાવના વશ ભેદ પામીએ, રાસ્વાદનને વિષે મિથ્યાત્વને અભાવ છે. ત્રીજે તથા ચેાથે ગુણહાણે ઔદયિક ભાવના ઓગણીશ ભેદ હોય. તે અજ્ઞાન વિના જાણવા. શેપ અસિદ્ધ૧ લેડ્યાદ વેદ૩ કષાયજ ગત 8 અ ચમી એવં ગણ ભેદ હોય.
ગાથા. देसे सत्तरस नारग, गइ देव गइ. अभाव ओ हुति तिरियगइ असंयमाओं, उदय छठस्सन भवति
દેશ વિરતિ ગુણઠાણે દયિક ભાવના સત્તર ભેદ પામીએ પૂત ઓગણીશમધ્યેથી નરકગતિ, દેવગતિ એ બે ભેદ હોય
For Private And Personal Use Only