________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવ વ્યાકરણ ન્યાય ભણવાનું નથી. એ કરતાં ઉચ્ચ દશાની વાર્તા છે. પરમાત્મપદપ્રાપ્તિનાં સાધને ભણીશું, અને સાથીને ભણાવીશું. એજ સાધનમાં પ્રવૃત્તિ કરીશું અને ઇતરને તે માર્ગ વાળીશું. અમારું સાધ્ય સાધતા જઇશું. આગળપર ચાલે.
બધાના દુખમાં ભાગે લઈશું દુઃખ ટાળીશું,
બીજાનાં દુઃખ ટાળવા પ્રયત્ન કરે તે ખરેખર મહાન્ પુરૂષથી બની શકે તેમ છે.
માલા તો સંપૂર્ણ ભાવાર્થપૂર્વક સિદ્ધાંત આજ છે કે બીજાના દુઃખમાં ભાગ લેશે. ધ્યાનને વિષય પણ એ વાક્યમાં જ સમાય છે. ખરેખર માનવકર્તવ્ય તેથી અધિકતર ફળવાળું કઈજ નથી.
જ્ઞાનતરંગ ગુલામે વૃત્તિઓના જે, - ભલામાં ભાગ શું લેશે!
ખરેખર જેમણે પિતાનું મન કબજે કીધું નથી તેના હુદયમાં સ્વાત્માનંદનું બિંદુ નથી, તે બીજાને સુખે સુખી દુખે દુઃખી અગર સ્વાત્મોન્નતિના કાર્યમાં ભાગ શું લેઈ શકે? કંઈ જ નહિ. વળી– વિકલ્પવૃત્તિના ચેલા, નચાવે છે જગને તે,
કુદે છે ને કુદાવે છે, જીવે છે ને જીવાડે છે. જગત્ સ્મશાનમાં ચિતા. રચે છે ને રચાવે છે, કરે છે રાખ દેહની, બચે તે ગીને ચેલે.
મનવૃત્તિ વિકાના, બન્યા જે દાસ મરવાના,
પરમ ધન પાસ પિતાને, નથી ત્યાં વૃત્તિને દાવે,
For Private And Personal Use Only