________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रशांतमन संह्येनं योगिनः मुखमुत्तमम्
उपति शांतरजसं ब्रह्मभूतम कल्मषम्, પ્રશાંત મનવાળા યોગીને અપૂર્વ સુખ પ્રાપ્ત થાય છે. તે કે જોઈએ કે શાંત રજોગુણવાળા તથા નિષ્પાપ અને બ્રહ્મભૂત.
બધાનું મૂળ-મન છે. મન જીત્યું તેણે સર્વ જીત્યુ—માટે મહારાજશ્રી લખે છે કે “હરાવીશું હઠીલાને, એક એક વાક્યમાં શું ખુબી ભરી છે. કે “કરાવીશું ખરી રિથરતા, એ વાકયપર પતંજલિકૃત યોગસૂત્રને આદેશ સૂચવાઈ જાય છે.
योगश्चित्तवृत्तिनिरोधः ચિત્તવૃત્તિની ચંચળતા મટી એટલે ખરી સ્થિરતા થઈ કહેવાય. એ પરજ પતંજલિને ખાસ ઉદ્દેશ છે અને તે ઉદેશ તે ઠરાવીશું ખરી સ્થિરતા, ત્યાં સમાઈ જાય છે. છતાં “બજાવીશું ખરી સેવા, કિયાગી થઈને પારકાનું હિત સાધવા માટે જ જુવે
यद्यदाचरतिश्रेष्ठस्तत्तदेवेतरोजनः
सयत्प्रमाणंकुरुते लोकस्तदनुवर्तते । સારા પુરૂષે જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજાઓ વર્તે છે. તે જેજે પ્રમાણ કરે છે કે તે રીતે અનુસરે છે. અહિંયાં જ્ઞાનની પરાકાષ્ઠા ન હોવાની સાયતા દર્શાવતાં અને ઉભય વિષયનું સૂચન કરતાં જણાવાય છે કે,
ક્રિયાયોગી વપર માટે, હવે પરોપકાર પરાયણતા આદેશવામાં આવે છે. પિતેજપિતાનું કરીશું નહિ પણ ઇતરનું હિત સાધીશું.
ભણશું ને ભણાવીશું, ચડીને ચડાવીશું, કરીશું ને કરાવીશું, અમારું સાણંસાધીશું.
For Private And Personal Use Only