________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
આ ગ્રંથમાં કવિતાની લાલિત્યતા મનને જ્યામાહાવે છે. પ્રાસાનુપ્રાસાદિ પણ સમ્યકરીત્યા અવલોકાય છે. કેટલીક ગઝલા માત્ર ઉર્દુની માફક અને હાલની પરિપાઠીની માફક લખાયલી છે એટલે પ્રાચીન કવિએશને વખાણનાર અને આધુનિકપર પ્રેમ રાખનાર એ. અન્નેને રસાસ્વાદ પડે તેમ છે. રાજયેાગની સુંદર પુષ્પ પત્ર વિભૂષિત મઢી છે. હુઠનુ પણ સમયે સમયે શિક્ષણ સૂચવ્યુ છે. જ્ઞાનયિામ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયા એ ઉભય શિવાય સ્વાત્મપદારૂઢ થવાતું નથી એ પણ સર્વને વિર્દિત છે. તેા એ ઉભય વિભાગ પણ અત્ર વ્યવસ્થામાં આવ્યા છે મહુના વ્યવહારમાંથી પરમાર્થમાં જવા સારૂ અર્થાત્ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ માર્ગ ખાળી લેવા સારૂ એક દ્વાર પણ માની શકાય. અહીં મત ભેદના ટંટા નથી, હારા હારીની તાણમતાણુ નથી. ઇતરપર આક્ષેપ નથી. પોતાનાં વખાણ નથી, સંસાર તાપ માપ્ય નથી. જે છે તે અપૂર્વ છે. બ્રહ્મજ્ઞાન આનન્દવારિના વિમળ તરંગો છે. આના પ્રદેશે જવા કહા થાય છે. આનદ વૃક્ષની છાયા તળે પ્રકૃતિના તાપા શાંત કરાય છે.
ક
થોડા શબ્દોનું અત્ર સમવલોકન કરાવાય છે.
પત્ર ૧૧૦. અલખ કીરીની મસ્તાની.
· અમે ઉરતાદના ચેલા,
નથી દુનિયાતણી પરવા ં જગાવીશું હૃદય ગુફા,
જગાવિશું ચિદાત્મ્યને, નથી દેવું નથી દેવું.
હરાવીશુ હઠીલાને, બજાવીશું . ખરી સેવા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફકીરી વેષમાં ફરતા, અલખની ધનમાં રહેતા. વ્યવીશું વિકલ્પોને,
કદાવીશુ ખરી સ્થિતા, કિયાાગી સ્વપર માટે,
For Private And Personal Use Only