________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તતા જીવ જાણવા સગીના ક્ષે ભેદ છે. ૧ કેવલી અને બીજે છમસ્થ, સગી કેવલી તેરમા ગુણઠાણે વર્તનારા જાણવા. છમના બે ભેદ. ૧ ક્ષીણ મેહી અને બીજે ઉપશાંત મેહી ક્ષણહી તે બારમા ગુણઠાણે વર્તનારા જીવ જાણવા. ૨ સકષાથી સકષાયીના બે ભેદ છે. 1શ્રેણિપ્રતિપન્ન ૨ શ્રેણિરહિત. શ્રેણિરહિતના બે ભેદ છે. ૧ અપ્રમાદી, ૨ પ્રમાદી. પ્રમાદીના બે ભેદ છે. સર્વ વિરતિ અને દેશવિરતિ. સર્વવિરતિ તે છઠ્ઠાગુણઠાણે વર્તનારા મુનિરાજ જાણવા. અવિરતિના બે ભેદ છે. સમ્યગદૃષ્ટિ અવિરતિ અને મિથ્યા દૃષ્ટિ અવિરતિ, સમ્યદૃષ્ટિ અવિરતિ તે ચોથા ગુણઠાણાએ વર્તનારા જી જાણા. મિથ્યાત્વિના બે ભેદ છે. ભવ્ય અને અભિવ્ય. ભવ્યના બે ભેદ, ગ્રંથી ભેદી અને અગ્રંથી ભેદી. એ ભેદ જાણવા, કર્મની, ઉપાધિથી એ સવભેદ જાણવા. અભવ્ય જીવ કદાપિ કાળે મુક્તિ જાય નહિ. કારણ કે, તેનામાં મુક્તિ જવાની યેગ્યતા નથી. મુક્તિ જવાની યેગ્યતા જેને છે તે ભવ્ય જાણવા. સંસારી જી ગુણઠાણા સહિત હોય છે, માટે ગુણઠાણ કહે છે.
गाथा
मिच्छे १ सासण २ मीसे ३ अविरय ४ देसे ५ पमत्त ६ अपमत्ते ७ नियट्टि ८ अनिअट्टि ९ मुहुम १० वसम ११ खीण १२ सयोगी १३ अयोगी १४ गुणा ॥१॥
૧ મિથ્યાત્વ ગુણસ્થાનક-પ્રથમ ગુણઠાણે મિથ્યાત્વી જીવ હોય, તે મિથ્યાત્વના પાંચ ભેદ છે. ૧ અભિગ્રહિક મિથ્યાત્વ, લીધે હઠ મુકી શકે નહીં. ૨ અનભિગ્રહિક મિથ્યાત્વ, કુદેવ, કુગુરૂ, કુધર્મને ધર્મ સરીખા કરી માને પૂજે તેને અનભિગ્રહિક મિથ્યાત્વ કહે છે.
For Private And Personal Use Only