________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
રહિત થયા છતા જીવ ઉર્દુ ગતિ કરે. એમ ચાર પ્રકારે એક સમય મધ્યે જેની ઉર્ધ્વગતિ છે. એવા સિદ્ધ ભગવાનને પુનઃ પુનઃનમસ્કાર કરૂ છું. રફટિકરત્નમયી સિદ્ધશિલાના ઉપરે એક યેાજનના ચાવીસમા ભાગે સિદ્ધના જી રહ્યા છે. એક સિદ્ધ આશ્રયી સાદિ અનત સ્થિતિ છે. ત્યાં સિદ્ધના જીવાની અનેક પ્રકારની અવગા હના છે. જઘન્ય એ હાથના અને ઉત્કૃષ્ટા પાંચશે ધનુષ્યમાન શરીરના ધણી સિદ્ધ થયા છે. જિલ્લના દાંતે=મુક્તિનું સુખ કહેવા કોઈ સમર્થ નથી. તે નુિ ટાંત અમારી બનાવેલી અનુભવ પશ્ચિશી વા અન્ય મહાગ્રંથાથી સમજવું, મૂગાને ગાળ ખવરાવી પશ્ચાત્ તેની મીઠાશનું સ્વરૂપ પૂછીએ ત્યારે તે કરસજ્ઞાએ ખતાવે, પણ મુખથી મીઠાશ કહી ન શકે, તેમ સિદ્ધનાં સુખ અનત જાણવાં. તે સર્વ મુખથી કહી શકાય નહીં. એક સિદ્ધની અવગાહનામાં અનંતાસિદ્ધ ની અવગાહના રહી છે. જેમ એક ઘરમાં એક દીપકને પ્રકાશ માઇ રહ્યા છે, અને તેમાં અનેક દીવા કરે તેા તેને પ્રકાશ પણ માચ છે, તેમ એક સિદ્ધની યાતિ મળ્યે અનંત સિદ્ધાની ચૈાતિ મળી રહી છે. અનંત સહજ, આત્મિકપ્રભુતામય સિદ્ધના જીવે છે, સિદ્ધના અભિાપ્ય પર્યાય, અનભિલાષ્ય સર્વ પાય નિરાવરણુ પ્રગટ થયા છે. તે અનંતા છે. સિદ્ધના અભિલાષ્ય પર્યાય કહેવાય પણ અનમિલાવ્ય પર્યાય શ્રી કેવળી કહી શકે નહી. તે વચનને અગાચર છે. અનન્તા છે, એકેક પ્રદેશેગુણ અનંતા છે, પયાય અનતા છે, તે મધ્યે સ્વભાવ નિર્માતા એ સર્વ પાય નિરાવરણુ, નિરસંગ, નિસહાય છે. સર્વ શક્તિ પ્રાભાવ પૂર્ણપણે છે, એ સર્વ, કેવલ જ્ઞાનવિના જણાય નહીં. જ્ઞાન, રાગ, દ્વેષ, વિષય રહિત સિદ્ધના જીવો છે, અન’તજ્ઞાનમય, અને તદર્શનમય, અન'તચારિત્રમય, અન"ત વીર્યમય, અવિનાશી, અજ અનાદિ, અનંત, અક્ષય, અક્ષર, અનક્ષર, અચલ, અમલ, અટલ, અગમ્ય, અરૂપી, કર્મ,
For Private And Personal Use Only