________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર પ્રદેશને સ્પર્શે નહીં. ત્યાં ગઓછતે શરીરની અવગાહનામાંથી ત્રીજો ભાગ ઘટાડે. બેતૃતીયાંશ ભાગની અવગાહના રહે, ૧ પૂર્વ પ્રોગ, ૨ ગતિ પરિણામ, ૩ બંધન છેદ ૪ અસંગ એ ચાર દૃષ્ટાન્ત સિદ્ધમાં જીવ જાય છે.
૧ પૂર્વ–પ્રયોગ-ધનુષ્ય ચઢાવી બાણુ મુકવા અવસરે પણછને. છે જેમ બાણ જાય તે પૂર્વપ્રયોગ જાણો. તેમ આત્મા કર્મ સહિત હતે તે કર્મ હિત થયે. એટલે આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિ બંધ ૧ ઉદય ૨ ઉદીરણ ૩ સત્તાથી ૪ સર્વ પ્રકારે કર્મ સંક્ષયથકી ઉદ્ઘ જાય તે પૂર્વપ્રયાગ, - ૨ ગતિ પરિણામ-ગતિ પરિણામ તે અગ્નિસંગે ધુસ નીકળે તે ધૂમને સ્વભાવજ એવો છે કે, તે ઉર્ધ્વ ચઢે છે. તે ગતિ પરિણામ નાયેગે તેમ કર્મ રહિત જવની પણ ઉદર્વગતિ થાય છે. તે ગતિ પરિણામ જાણ
૩ બંધન છેદ-જેમ એરંડ વૃક્ષનો કુલ લાગી ફલને પરિપાક થયે ! આત્મપ્રાગે સુકાણા પછી ફલ ફાટે. તે મધ્યેથી એરંડા નીસરે, ઉંચા ઉછલે, તેમ ભવરૂપવનમાં મનુષ્યરૂપવૃક્ષ, તેને સમ્યકત્વરૂપ થડ જાણવું. વ્રતરૂપ શાખાઓ જાણવી. તેની ભાવનારૂપ ડાળીઓ જાણવી. ઘનઘાનિ કર્મક્ષય રૂ૫ કુલ જાણવાં. ત્રયોદશ ચતુર્દશ ગુણસ્થાનકરૂપ ફળ જાણવું. શેષ પ્રકૃતિ ૮૫ પંચાસીની સત્તા હતી તેના ક્ષયઓતપે પુદગલથકી આત્મા ભિન્ન થયે તે બંધનનો છેદ થએ તે જીવની ગતિ ઉંચીજ હોય.
અસંગ-જેમ કુંભાર દડે કરી ચક બમણ કરે પાત, તે ચક પિતાની મેળે ફર્યા કરે. કોઈ હાથ ન લગાવે તે પણ ઘણીવાર ચકર ચકકર ફર્યા કરે, તેમ જીવને અસંગકિયા બેલે કમલ થઈ રહ્યા છે. ઉપાધિના કાણુ સર્વ મટી ગયાં છે. માટે સંગ
For Private And Personal Use Only