________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
સ્તિકાયના ચાર પર્યાય છે. એક સ્કધ બીજો દેશ ત્રીજો પ્રદેશ અને ચેાથેા અગુરૂ લઘુ. પુદગલદ્રવ્યના ચાર પર્યાય છે. એક વર્ણ બીજો ગંધ, ત્રીજો રસ અને ચેાથે સ્પર્ધા અગુરૂ લઘુ સહિત. કાલ દ્રવ્યના ચાર રચાય છે. અતીતકાલ, અનાગતકાલ ત્રીને વર્તમાનકાલ અને ચેાથે અનુરૂલઘુ છે.
જીવનું સ્વરૂપ કહે છે.
चेतना लक्षणो जीवः चेतना च ज्ञानदर्शनोपयोगी अनंतपर्याय परिणामिक कर्तृत्वभोक्तृत्वादिलक्षणो जीवास्तिकायः
ચેતના
ચેતના લક્ષણ, જીવનું છે. જ્ઞાન દર્શન,ઉપયાગ સ્વરૂપ છે, અનંત પચાય તેના પરિણામી કતા ભાક્તાદિક અનત શકિતનું પાત્ર તે જીવ જાણવો.
यदुक्तं गाथा नाणंच दंसणं चैत्र, चरितं च तवो तहा; वीरियं उवओगोय एवं जीवस्स लखणं ॥ १ ॥
ચેતના લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીચાર્દિક અન’ત ગુણુનું પાત્ર સ્વરવરૂપ ભાગી સ્વપરપ્રકાશક, વવરૂપાનંદ, અનંતગુણુભાગી, અનંતા વગુણની જે સ્વસ્વકાર્ય શક્તિ તેના કતા તથા ભાકતા, પરભાવના અકતા. અલાકતા વક્ષેત્રજ્યા પી તથા અનતિ આત્મસત્તાના ગ્રાહક તથા વ્યાપક રમણ કર નારો, તેને જીવ જાણવા. જીવના બે ભેદ છે. ૧ સિદ્ધ અને શ્રીજા સ સારી. આ કર્મથી રહિત જીવાને સિદ્ધના જીવે કહે છે,
સિદ્ધનું સ્વરૂપ.
ચઉદા ગુણ ઠાણાના અંતે એક સમયમાં સિદ્ધગતિ પામ્યા. છે, એક સમયમાં ઉર્ધ્વ જાતાં અસખ્યાતા આકાશના પ્રદેશ છે, તે મધ્યે જીવ જે પ્રદેશથી સમશ્રેણીએ પ્રવર્તન કરે તે થકી ખીજા
For Private And Personal Use Only