________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
પુદ્ગલમાં ૫ પાંચ વર્ણ ૨ બે ગંધ ૫ પાંચ રસ ૮ આઠ સ્પર્શ અને ૫ પાંચ સંસ્થાન રહ્યા છે.
વર્ણ પાંચ. ૧-કૃષ્ણ ૨ નીલ ૩ પિત ૪ રક્ત ૫ શ્વેત. ગંધ બે છે. ૧-સુરભિ બીજે દુરભિ ગંધ. રસ પાંચ છે-તિબે, કટુક, કષાયલ, ખાટ, મધુર
સ્પર્શ આઠ છે-ગુરૂ, લઘુ, મૃદુ, ખરસ્પર્શ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, ફેક્ષ, સંસ્થાન પાંચ છે –
એક કૃષ્ણવર્ણમાં ૨ બે ગંધ રહ્યા છે. ૫ પાંચ રસ ૮ આઠ સ્પર્શ પ પાંચ સંસ્થાન એવં ૨૦ એ વિશને પાંચ વર્ષે ગુણતાં ૧૦૦ શત ભેદ વર્ણન થયા.
એક સુરભિગંધમાં પાંચ વર્ષ રહ્યા છે, તથા પાંચ રસ, આઠ પ્રકારના સ્પર્શ અને પાંચ સંસ્થાન એવં ૨૩ ત્રેવીશ દુરભિગંધમાં પણ ત્રેવશ સરવાળે ૪૬ છેતાલીસ ભેદ ગંધના થયા.
એકતિખા રસમાં–પાંચ વર્ણ તેમજ સુરભિગંધ અને દુરભિગધ, આઠ પ્રકારના સ્પષ્ટ અને પાંચ સંસ્થાન ગણતાં વિશ ભેદ થાય, પાંચે રસના મળી એકશન (સે) ભેદ થયા. ..
ભારે સ્પર્શ હોય ત્યાં લઘુ એટલે હલકે સ્પર્શ ના હોય, સુંવાળે જ્યાં હોય ત્યાં ખર એટલે બરસટ સ્પર્શ હેય નહીં. સ્નિગ્ધ એટલે પડે સ્પર્શ જ્યાં હોય ત્યાં રૂક્ષ એટલે લુખે સ્પર્શ હેય નહીં. શીત સ્પર્શ ત્યાં હોય ત્યાં ઉષ્ણુ સ્પર્શ હેય નહીં. એક ભારે સ્પર્શવાળા પુદ્ગલમાં લઘુ સ્પર્શ ટાળતાં મૃદુ, ખર, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ એ ૬ છ સ્પર્શ હેય.
For Private And Personal Use Only