________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિવર્ણન.
૧૨૬
તેને ઉત્તર પરમાણુઆથી બનેલાં ઘટ, પટ, દંડ, ચક્રાર્દિકકાર્ય દેખાય છે, ગ્રહવાય છે, તે રૂપી છે તે તેના સંબંધનું કારણ પરમાણુ સૂક્ષ્મ છે. માટે આંખે દેખાતા નથી. જેમ વાયુ વાય છે, વૃક્ષ કપાવે છે, પાંદડાં હલાવે છે, તે કાર્યને “લક્ષી વાયુ છે એમ આપણે જાણીએ છીએ. તેમ ઘટનું કારણ પરમાણુઆ છે, એમ જાણવું. પરમાણુઆ રૂપી છે તે તે થકી બનેલા ઘટ, પટાર્દિક પદાર્થા પણ રૂપી થયા છે, અને આકાશ પ્રદેશ અરૂપી છે. તે તેના અનંત પ્રદેશી સ્કંધ પણ અરૂપી છે. એમ સમજવું. પરમાણુઆના ચણુક વ્યણુકાદિક સ્કંધ અનતા છે તથા છુટા પરમાણુ કે જે દ્વણુકાદિક સ્ક`ધ રૂપે નહીં પરિણમેલા તે પણ અનંતા છે. તે વલી કધમાં મલે છે તેા ખીજા સ્કધમાંહેથી છુટા થાય છે. અસ`ખ્યાત તથા અનંતપરમાણુએ મળીને સ્કા થાય છે. તે પણ અનતા સ્કંધ જાણવા, તેએ જાતિના ક"ધ એક આકાશ પ્રદેશ અવગાહે, એમ અસંખ્યાતા પ્રદેશ અવગાહે છે. પણ એક વગણાની અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગે અવગાડે, વધતી અવગાહે નહીં. અને અનતિ વર્ગણા મળે અ ગુલ, હાથ, ગાઉ, ચેાજનાદિકને માને અવગાહના થાય. દ્રવ્યાથિક નચેકરી જોતાં પરમાણુ નિત્ય છે, અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્ય છે. કારણકે, પરમાણુમાં રહેલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પલટાય છે. શ્રી ભગવતી સૂત્રના ચઉદ્દમા શતકના ઉદ્દેશે કહ્યું છે. તથા એકેક પરમાણુમાં અનંતા અનંતા પાય છે. એ અધિકાર પન્નવણાસૂત્ર વૃત્તિમાં ૫–વિશેષ પદ્મમાં છે.
વળી પુદ્ગલાસ્તિકાયના ૫૩૦ પાંચસે ત્રીશ ભેદ છે તેનુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only