________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. અહીં પુગલની કેવી શક્તિ છે! તે વિચારે. જીવને આઠ પ્રકારનાં કર્મ લાગ્યાં છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય; મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકારના કર્મ તથા તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ એકસોને અઠ્ઠાવન પણ રૂપી છે, પુદગલમય છે. વ્યવહારથી આત્મા અને પુદગલારિતકાય એ બે દ્રવ્ય પરિણામી છે. પાણું અને દુધ જેમ અરસપરસ પરિણમે છે તેમ આત્માની અશુદ્ધપરિણતિને આત્માના અસંખ્યાતા પ્રદેશે ક્ષીરનીરવત્ કર્મના પગલે અનાદિકાળથી લાવ્યા છે. અને આત્મા સ્વસ્વરૂપમાં રમ્યા કરે છે, ત્યારે તે છુટે છે. અને આત્મા પિતાનું સ્વરૂપ વિચારી સ્વભાવે રમતાં અને પરભાવને ત્યાગ કરતાં અનતિ કર્મરાશી ખપાવી શદ્ધ સરિચદાનંદ સ્વરૂપમય બને છે. મુકિત પામેલા જવથી આઠ કર્મ વિખુટા પડે છે. આઠ વર્ગણા તેમજ પાંચ શરીરના પુદ્ગલ વિખરાઈ જઈ કાલાંતરે અન્યરૂપે પરિણમે છે. પુદગલાસ્તિકાયનું સ્વરૂપ ચાલતાં પ્રસંગોપાત જીવાસ્તિકાયનું સ્વરૂપ પણ કથન કરાય છે. પુદગલના વળી બે ભેદ છે. એક ચઉફરશી રૂપી પુદગલ દ્રવ્ય અને બીજે આઠ સ્પર્શી રૂપી પુદ્ગલ દ્રવ્ય તેમાં ચાર અર્શી રૂપી પુદગલ તે આખે કરી દેખી શકાતું નથી, જ્ઞાનવંત તેને દેખી શકે. - ચાર સ્પર્શી રૂપી પુગલજ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મના પગલે અઢાર પાપ સ્થાનકના પુદ્ગલે કામણ શરીરના પુદ્ગલે, મને વર્ગણાના પુદગલ, તથા વચન વર્ગણના પુગલ એ સર્વ પ્રચેગ સાચા સ્પર્શ રૂપી પુલ જાણવા કહ્યું છે કે –
આઠ કર્મ અઢાર પાપ, સ્થાનિક કાર્મ, દેહ, મન વચ પુદ્ગલ વર્ગણ, ચઉ ફરશી છે તેહ. વાયુકાય આહારક, શરીર લેસ્યા દ્રવ્ય;
દારિક દેહાદિએ, અષ્ટ સ્પર્શ સુણ ભવ્ય. ચક સ્પર્શી અદૃષ્ટ છે, દૃષ્ટાઇષ્ટ વિમ જાણ; અષ્ટ સ્પર્શી પુદગલ સુણી, ધરે ચિત્ત ગુણ ખાણ. ૩
છે, '
For Private And Personal Use Only