________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
સર્વ પુદગલની રચના છે. કાકાશમાં પુદ્ગલ દ્રવ્ય વ્યાપીને રહ્યું છે. ચારગતિના જીવોનાં શરીર રૂપે પુદગલો પરિણમે છે, પુદગલ પરમાણુઓ અનંતા છે. તેમ છવદ્રવ્ય પણ અનંત છે. તેની ગણત્રી બતાવે છે. સંજ્ઞી મનુષ્ય સંખ્યાતા છે. અસંજ્ઞી મનુષ્ય અસંખ્યાતા છે. નારકી અસંખ્યાતા છે. દેવતા અસંખ્યાતા છે. તિર્યંચNચંદ્રિય અસં
ખ્યાતા છે, બેદ્રિય અસંખ્યાતા છે. તીન્દ્રિય અસંખ્યાતા છે. ચારે દિયઅસંખ્યાતા છે. તે થકી પૃથ્વીકાય અસંખ્યાતા છે. અમુકય અસંખ્યાતા છે. તેઉકાય અસંખ્યાતા છે. વાઉકાય અસંખ્યાતા છે. પ્રત્યેક વનસ્પતિ છવ અસંખ્યાતા તે થકી સિદ્ધના જીવ અનંતા, તે થકી, બાદર નિગદના જીવ અનંત ગુણ, બાદરનિગદ તે કંદમૂલ લસણ, ડુંગળી, આદુ, સૂરણ, રતાળુ, પિંડાળું, સકરીયાં, ગાજર, બટાટા વિગેરે જાણવી. સૂઈના અગ્રભાગ ઉપર જેટલું કદમૂળ આવે તેટલામાં અનંતા જીવ રહ્યા છે, તે સિદ્ધના જીવથી અનંત ગુણા છે, અને સૂક્ષ્મ નિગે દઇવ સર્વથી અનંત ગુણા છે. તે સૂકમ નિગેદિયા છે કેવળ જ્ઞાન વિના દેખી શકાય નહીં. સર્વજ્ઞ વચનથી તેની પ્રતીતિ થાય. વૈદરાજકનેવિષે નિદિયા જીવ વ્યાપીને રહ્યા છે. જેટલા
કાકાશના પ્રદેશ છે, તેટલા નિગદિયા જીવના ગળા છે. તે એક એક ગેળામાં અસંખ્યાતા નિગદ છે, નિગોદ એટલે અનંતા. જીવને પિંડભૂત એક શરીર તેને નિગેદ કહે છે, એકેક નિગોદ મળે અનંતા જીવ છે, અતીતકાલના સર્વસમય, અનાગત કાલના સર્વસમય, વર્તમાન કાલને એકસમય તેને ભેળા કરી અનંત ગુણા કરીએ એટલા એક નિગદમાં જીવ છે. એક જીવના અસંખ્યાતા. પ્રદેશ છે. એકેકા આત્માના પ્રદેશ અનંતિ કર્મની વર્ગણ લાગી છે. તે એક એક વર્ગણું મધ્યે અનંતા પુગલ પરમાણુંઓ છે. વર્ગણીઓ આઠ છે. ઐરિક, વૈકિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મને વર્ગણા અને કામણવર્ગણ એને આઠ વર્ગણાઓને રાગદ્વેષના યોગે દરેક સંસાર છ મહણ કરે છે. એ આઠ વર્ગણાઓ પુગલની બની
For Private And Personal Use Only