________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ભિન્ન કર્મ લાગ્યાં છે, ગાયનું પુચ્છ પણ પુદ્ગલમય છે, વાળ પણ પુદગલના બનેલા છે, દાંત પણે પુગલના છે. એમ આંખે જે જે દેખાય છે તે સર્વ પુદ્ગલ છે. ચર્મચક્ષુથી પુદ્ગલ દેખી શકાય છે, કેટલાક પુદ્ગલ કંધે ભેંસના શરીર રૂપે પરિણમે છે; સિંહ, હાથી, સર્વ જેનું શરીર પુદ્ગલથી જ બનેલું છે. હાથી વિગેરે શરીર પામવાનું મુખ્ય કારણ કર્મ છે. અને કર્મ બાંધવાનું મુખ્ય કારણ રાગ દ્વેષ છે. આત્માની અશુદ્ધ પરિણતિથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, અને એ અશુદ્ધ પરિણતિ આત્માની સાથે અનાદિ કાળથી લાગી છે, કર્મવેગે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદગલોને ગ્રહી ચકલી સ્વશકત્યા પિતાના શરીરરૂપે પરિણાવે છે. તેમ એનાં, પિપટ, વાયસ, ભારંડપંખી વિગેરેનું સમજવું. કેટલાક લોક મેના પિપટને પાળી ભણાવે છે. મેના પોપટ ઈંડા મુકે છે, તે ઇંડાની અંદર જીવ રહેલા હોય છે, ભારંડપંખી શરીરે મેટું હોય છે, અને તે આકાશમાં ફર્યા જ કરે છે, ભારંડપંખી એક સ્થાને સ્થિર રહી ઉંઘતું નથી. તેથી અપ્રમત્ત મુનિરાજને ભારંડપંખીની ઉપમા દેવામાં આવે છે. એવાં મેટાં શરીર પણ પુગલ સમૂહથી બને છે. કેટલાક પુદુગલ સ્કંધને સાપને જીવ સ્વશકત્યાગ્રહી પિતાના શરીરરૂપે પરિણાવે છે, તેમ અજગરને જીવ પણ પુદ્ગલો આહારર્થમ ગ્રહી પોતાના શરીરરૂપે પરિણુમાવે છે.
મનુષ્યના '. ૦૩ એકસો ત્રણ ભેદ છે. તેનાં શરીર પણ પુદગલ ના બનેલાં છે. જીવના પ્રદેશ સાથે ક્ષીરનીરવત્ લાગેલાં પુદગલે ને સચિત્ત પુદગલ કહે છે. દારિક, વૈકિય, આહારક, તેજસ અને કર્મણ એ પંચ શરીર રૂપે પણ પુલ પરિણમ્યા છે, છ સ ઘચણરૂપે પણ પુદગલો પરિણમ્યા છે, પાંચ શરીરરૂપે પરિણમેલાં પગલે વિખૂટાં પડે ત્યારે અન્ય રૂપે પણ પરિણમે છે, સાત નરક, વૈમાનિક વિમાન સર્વ પર્વત પંચ મેરૂપર્વત એ
For Private And Personal Use Only