________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીનું લક્ષણ નથી. કર્તવ્ય કાર્ય તેજ કે જે કરવાથી ભવ્યાત્મા
સ્વરૂપ સમજી અજ્ઞાનરૂપ આવરણ દૂર કરી સ્વસ્વરૂપે તદાકાર થઈ રહે. અને જન્મ, જરા મરણનાં દુઃખ દૂર થાય. અને અમલ, અખંડ, અચલ, અમૃત, પરમાત્મ પદની પ્રાપ્તિ થાય.
એ પરમાત્મપદની પ્રાપ્તિ માટે પ્રથમ સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સમ્યજ્ઞાન, અને દકાળથી શ્રી તીર્થંકરાદિ મહાપુરૂષના મુખમાંથી નીકળી સહસ્ત્રપુરૂષને પવિત્ર કરે છે. સમ્યગૂ જ્ઞાન એક એવે સૂર્ય છે કે, ત્રણ ભુવનના પદાર્થો પણ તેનાથી જણાય છે. સત્યસૂર્ય જ્ઞાન છે. જ્ઞાનની વૃદ્ધિ માટે સત્ પુરૂની સંગતિ કરવી અને તેમની વૈયાવચ્ચ કરવી, તેમની આજ્ઞામાં રહેવું, તન, મન, ધનથી જ્ઞાનીની સેવા માં હાજર રહેવું. કે જેથી તે સમ્યગૂજ્ઞાન, આત્મામાં પ્રગટ થાય. જેમ ગૃહમાં સ્થિતદીપક ગૃહમાં પ્રકાશ કરે છે, તેમ આત્મામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન પિતાના સ્વરૂપને પ્રકાશ કરે છે. જગતમાં અનેક જ સમ્યગ્રજ્ઞાનના અભાવથી અજ્ઞાનરૂપમહારઅંધકારમાં ભટકે છે. અને સ્વપદને ઓળખી શકતા નથી સમ્યગુરૂાન, થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, અને સમ્યકત્વ અનંતર મુક્તિપદ પ્રાપ્તિ સહજ છે.
શુદ્ધદેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધા થયા વિના સમ્યકત્વની શ્રદ્ધા થતી નથી. સમકિત વિના સર્વ ધર્મ કયા મુક્તિ પ્રદા થતી નથી. અનંતાનુબંધી કોધ, માન, માયા અને તેને ક્ષય થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિ છે. ચેથા ગુણઠાણે આવેલ છવ સમ્યગ દૃષ્ટિ જાણો.
સમય સંવેગ. ર્વેિદ, આસ્તિકાદિ ગુણે પ્રગટ થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વ વિના જ્ઞાન પણ અજ્ઞાન તરીકે જાણવું, સમ્યગદષ્ટિની ધર્મકિયા મુક્તિ પ્રાપ્તિ માટે જાણવી. અષ્ટાદશ
For Private And Personal Use Only