________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાન
.
ॐ श्री संखधरपाईनाथाय नमः नत्वा संखेश्वरं पार्थ, विद्यादेवी गुरुं तथा; स्वार्थ परोपकाराय, क्रियते ज्ञानदीपिका ॥१॥
છે
શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ, પદપંકજ નમી તાસ, સરસ્વતિ ભગવતી ભારતી, હદયે કરજો વાસ. t | แ સમક્તિદાયક ગુરૂતણે અતિ અવધિ ઉપકાર; તેહતણા ચરણે નમી, કરશું રથના સાર. જ્ઞાનથકી સુખ સંપજે, જ્ઞાને કર્મ કટાય; સત્યાસત્યવિવેક પણ, જ્ઞાનથી પ્રગટાય. | ૩ | દુઃષમ કાળ આધાર છે, જીનપ્રતિમા ને જ્ઞાન; જ્ઞાનવિના જગ જીવડા, જાણે શું સમાન. ભવ્ય જીવ આધાર છે, રૂડું સમ્યગ જ્ઞાન; પ્રાપ્તિ કરવા તેહની કીજે ગુરૂ માન. છે ૫ છે
ચતુતિરૂપ સંસારમાં જવ અનાદિ કાળથી ભટકે છે. અને એકે ક્રિયાદિક શરીરની પ્રાપ્તિ પુનઃ પુનઃ કરે છે. અસત્ પદાર્થોને બ્રાંતિથી સ્વકીય માને છે. અને અજ્ઞાનયેગે સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. દુર્લભ મનુષ્ય જન્મ પામી કર્તવ્ય પદાર્થ વિસ્તારી અકર્તવ્યને કરવાં એ વિવે
૪ !
For Private And Personal Use Only