________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
૧૧
કરી કુયુકિતયે ઝાઝી, હસાવે છે સહુ નિજનું; ખરી દૃષ્ટિ ઍલ્યાવણ , પરીક્ષા શી થવાની. કર્યો નિશ્ચય ફરી જાતે, પલકમાં વાયુની પેઠે, હરાયા ઢોરની પેઠે, ભટકતે ઠામ તું બહુ તે. ૧૨ ઘીમાં બોધ આપ્યાથી, ખરૂ તું માની લે મહારૂં; મળે જે અન્ય વકતાઓ, યથા તું ગારને ખીલે. ૧૩ અડગ શ્રદ્ધા વિના તુજને, નથી થાતી હૃદય શુદ્ધિ બધાનું હાજી હા કરતે, કરે નહિ ઠામ !!! મનમાં. ૧૪ જિનાગમના રહસ્યને, વિરલ કઈ જ્ઞાનિ જાણે, પ્રવેશે કડછીવત્ ઝાઝા, ખરૂ શું ? સાર ના પામે. ૧૫ મળે તે સહ જણાવે છે, યથા બુદ્ધિ તથા સાચું ભટકવાની પડી વૃત્તિ, થઈ નહી તત્વની શ્રદ્ધા. ૧૬ ગુરૂપર આપ્તતા હારી, યદિ નહિ જરા શંકા; કુતર્ક ગુહ્ય ખાડામાં, પડીશ ના સત્યને શોધી. ૧૭ બહુ છે વાદના ઝઘડા, બહુ છે કલેશની હોળી; કુયુક્તિનું ઘણું બળ છે, વિચારી શાંતતા ધરજે. કુતકક, આપ્ત વચને, કરાવે છે સહુ જુઠાં, ખરા જે આત્મના જ્ઞાની, કરાવે સર્વને સાચાં. અચળ શ્રદ્ધા ગુરૂની જે, નથી શંકા તણે વકી; વિચારી લે સુધારી લે, મારી સમ્યકત્વની શ્રદ્ધા. ભાવ્યાથી ભમીને, અવિચારી થતી નાતું; ગુરૂનું જ્ઞાન લેઈને, થર્જ તું મુક્તિને પન્થી
For Private And Personal Use Only