________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકશિષ્યને સદુપદેશ પત્ર.
ગઝલ
૧
૨
૪
લખેલે પત્ર મહે વાં, વિચાર્યો સાર તેને મહે; હજી છે ચિત્ત ચંચળતા, નથી નિશમન હારૂ. પ્રવૃત્તિ મહિના ગે, જેની એ બની બનશે પરિપકવ વિચારને, ખરેખર જ્ઞાનિ પામે. હજી અલ્પજ્ઞની દૃષ્ટિ, સુપ્યા નહિ તત્વના ગ્રંથ હજુ બાકી જણાવાનું, યથાબુદ્ધિ સમજશે તું. ઘણી શંકા પડે તુજને, સ્વયંગ્રે વિચાર્યાથી; ગુરૂગમ જ્ઞાનવણ વહાલા, ખરૂ નહી હાથમાં આવે. જિનાગમમાં કહ્યું કે જે, સકલ સાચું અપેક્ષાએ; અપેક્ષા જ્ઞાન છે ઉં, પલકમાં બેધ ના થા. ઘણા ગંભીર આશય છે, કરેને યેગ્યતા માટે, અમુકજ્ઞાને અમુકકાળે, સ્વયં તે ભાસશે સાચું. અચળશ્રધ્ધા અચળભક્તિ, ગુરૂના ધમાં હારી; પ્રતીતિ જોઈએ તેવી, નથી એ માન મન સાચું. હજારેના સમાગમથી, બને છે ચિત્ત બહુ રંગી; બરૂ શું? ને કર્યું જાડું, બહુ વકતા કયે સાચો? બરે ઉપદેશ કોને છે? કયા સાચા કયા જૂઠા? કયા ધમાં હશે સાચા, હુને શંકા હજી મનમાં. હજી એ સ્થૂલબુદ્ધિથી, ભટકતું ચિત્ત બહુ ડા; નથી વિજ્ઞાનની કુંચી. પરીક્ષા બળની શી?
૧૦
For Private And Personal Use Only